આજની રાશિફળ: આજે કોના ભાગ્યમાં ખુશીની ચમક? 🌟 આજનું રાશિફળ: 12 રાશિ માટે શું કહે છે ગ્રહો? ♈ આજની રાશિ: નસીબ બદલાવાનો દિવસ કે સાવધાન રહેવું?

 🌼📜 *પંચાંગ – સુવિચાર* 📜🌼 

💭 *સુવિચાર* 

દુનિયા એમના જ હાલચાલ પૂછે છે જે પહેલેથી ખુશ હોય, 

બાકી જે તકલીફમાં હોય તેમના તો નંબર પણ ખોવાઈ જાય છે..! 



💚 *હેલ્થ ટીપ્સ* 

♨️ ગરમ પાણીમાં *આંબળાનો ભૂકો* નાખી ઉકાળો 

💆‍♀️ એ પાણીથી વાળ ધોવાથી વાળ *સુંદર અને ચમકીલા* બને છે ✨ 

--- 

📅 *આજનો દિવસ* 

🗓️ *૩૧ જાન્યુઆરી ૨૦૨૬ | શનિવાર* 

📿 *વિક્રમ સંવત ૨૦૮૨* 

🔹 *તિથિ* – મહા સુદ તેરસ 

🔹 *દિન મહીમા* 

🔸 ૧૪ નો ક્ષય 

🔸 વિશ્વકર્મા જયંતિ 

🔸 મોઢેશ્વરી માતા પાટોત્સવ – મોઢેરા 

🔸 જૈન ધર્મનાથ દિક્ષા કલ્યાણક 

🔸 રવિયોગ – ૨૫:૩૫ સુધી 

🔸 વિશ્ટી – ૨૯:૫૪ થી 

--- 

🌅 *સૂર્યોદય* – ૦૭:૧૪ (મુંબઈ) 

🌇 *સૂર્યાસ્ત* – ૦૬:૨૯ (મુંબઈ) 

⛔ *રાહુ કાળ* – ૧૦:૦૩ થી ૧૧:૨૮ 

🌙 *ચંદ્ર સ્થિતિ* 

♊ મિથુન → ♋ કર્ક (રાત્રે ૮:૦૦ પછી) 

👶 આજે જન્મેલા બાળકની રાશી 

👉 રાત્રે ૮:૦૦ સુધી *મિથુન*, ત્યારબાદ *કર્ક* રહેશે 

⭐ *નક્ષત્ર* – પુનર્વસુ → પુષ્ય (૨૫:૩૩) 

🧭 *ચંદ્ર વાસ* 

પશ્ચિમ, ઉત્તર (૨૦:૦૦ પછી) 

➡️ પ્રવાસ માટે સમય અનુસાર શુભ–અશુભ ધ્યાનમાં રાખવો 

--- 

⏰ *દિવસનાં ચોઘડિયા* 

✅ શુભ – ૦૮:૩૯ થી ૧૦:૦૩ 

➡️ ચલ – ૧૨:૫૨ થી ૧૪:૧૬ 

💰 લાભ – ૧૪:૧૬ થી ૧૫:૪૧ 

🍯 અમૃત – ૧૫:૪૧ થી ૧૭:૦૫ 

🌙 *રાત્રીનાં ચોઘડિયા* 

💰 લાભ – ૧૮:૩૦ થી ૨૦:૦૫ 

✅ શુભ – ૨૧:૪૧ થી ૨૩:૧૬ 

🍯 અમૃત – ૨૩:૧૬ થી ૨૪:૫૨ 

➡️ ચલ – ૨૪:૫૨ થી ૨૬:૨૭ 

💰 લાભ – ૨૯:૩૮ થી ૩૧:૧૪ 

--- 

🔮 *રાશી ભવિષ્ય* 🔮 

♈ *મેષ (અ, લ, ઇ)* 

👉 રસ-રુચિમાં પ્રગતિ, રચનાત્મક કાર્ય, આગળ વધવાની તક 

♉ *વૃષભ (બ, વ, ઉ)* 

👉 પરિવાર અને સામાજિક કાર્યો માટે શુભ સમય, પ્રગતિદાયક દિવસ 

♊ *મિથુન (ક, છ, ઘ)* 

👉 વ્યક્તિત્વમાં નિખાર, મતભેદ નિવારણ, આનંદદાયક દિવસ 

♋ *કર્ક (ડ, હ)* 

👉 માનસિક વ્યગ્રતા ટાળો, નેગેટિવ વિચારોથી દૂર રહો 

♌ *સિંહ (મ, ટ)* 

👉 પ્રવાસ અને નવા લોકો સાથે મુલાકાત, વિકાસની તક 

♍ *કન્યા (પ, ઠ, ણ)* 

👉 કાર્ય પૂર્ણતા, પરિવાર સાથે આનંદ, શુભ દિવસ 

♎ *તુલા (ર, ત)* 

👉 અટકેલા કામ પૂર્ણ, ઈશ્વરી સહાયથી સફળતા 

♏ *વૃશ્ચિક (ન, ય)* 

👉 જીવનમાં પરિવર્તનની શરૂઆત, પોઝિટિવ વિચાર લાભદાયક 

♐ *ધન (ભ, ફ, ધ, ઢ)* 

👉 જૂના પ્રશ્નોનું સમાધાન, સફળ દિવસ 

♑ *મકર (ખ, જ)* 

👉 વિશ્વાસપાત્ર લોકો સાથે સમય વિતાવો, વાણીમાં સંયમ રાખો 

♒ *કુંભ (ગ, શ, સ, ષ)* 

👉 વિદેશ, અભ્યાસ અને વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય 

♓ *મીન (દ, ચ, ઝ, થ)* 

👉 શત્રુઓ પર વિજય, કોર્ટ-કચેરીમાં રાહત, કાર્ય સિદ્ધિ 

--- 

✨🙏 *આજનો દિવસ શુભ અને મંગલમય બને તેવી શુભકામનાઓ* 🙏✨ 


ટિપ્પણીઓ