📿✨ પંચાંગ – સુવિચાર ✨📿
💭🤝
ઘણાં મિત્રો મળ્યા જિંદગીમાં,
અમુકે એ રંગ રાખ્યો,
અમુકે એ રંગ બદલ્યો! 🎭🙂
💚 હેલ્થ ટીપ્સ 💊🥥
લીલા નાળિયેરનું પાણી રોજ પીવાથી
અને થોડા પાણીથી મોં ધોવાથી
👉 ખીલ મટે છે ✨😊
📅 આજનો દિવસ
📆 ૧૦ જાન્યુઆરી ૨૦૨૬
🗓️ શનિવાર
🔱 વિક્રમ સંવત ૨૦૮૨
🌓 તિથિ – પોષ વદ સાતમ
🙏 દિન મહીમા
કાલાષ્ટમી, રથ સપ્તમી,
રામાનંદાચાર્ય જયંતિ,
જૈન રત્નેશ્વરસુરીજી મોક્ષ,
⏳ યમઘંટયોગ – ૧૫:૪૦ સુધી
🌅 સૂર્યોદય – ૭:૧૫ (મુંબઈ)
🌇 સૂર્યાસ્ત – ૬:૧૬ (મુંબઈ)
⚠️ રાહુ કાળ – ૧૦:૦૧ થી ૧૧:૨૩
🌙 ચંદ્ર – કન્યા → તુલા (૨૮:૫૧)
👶 આજે જન્મેલ બાળકની રાશી
➡️ ૧૧ જાન્યુઆરી સવારે ૪:૫૧ સુધી કન્યા
➡️ ત્યારબાદ તુલા
⭐ નક્ષત્ર – હસ્ત → ચિત્રા (૧૫:૩૮)
🧭 ચંદ્ર વાસ – દક્ષિણ → પશ્ચિમ (૨૮:૫૧)
✈️ ૧૧ જાન્યુઆરી સવારે ૪:૫૧ સુધી
✔️ પૂર્વ-દક્ષિણ સુખદાયક
❌ પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક
➡️ ત્યારબાદ
✔️ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક
❌ ઉત્તર-પૂર્વ કષ્ટદાયક
⏰ દિવસનાં ચોઘડિયા
🟢 શુભ – ૦૮:૩૮ થી ૧૦:૦૧
🔵 ચલ – ૧૨:૪૬ થી ૧૪:૦૯
🟡 લાભ – ૧૪:૦૯ થી ૧૫:૩૧
🔴 અમૃત – ૧૫:૩૧ થી ૧૬:૫૪
🌙 રાત્રીનાં ચોઘડિયા
🟡 લાભ – ૧૮:૧૭ થી ૧૯:૫૪
🟢 શુભ – ૨૧:૩૧ થી ૨૩:૦૯
🔴 અમૃત – ૨૩:૦૯ થી ૨૪:૪૬
🔵 ચલ – ૨૪:૪૬ થી ૨૬:૨૩
🟡 લાભ – ૨૯:૩૮ થી ૩૧:૧૬
🔮 રાશી ભવિષ્ય 🔮
♈ મેષ (અ, લ, ઇ)
મનની ઈચ્છા પૂરી થાય, જાહેર જીવનમાં સારું રહે, અનેક લોકોને મળવાનો અવસર મળે.
♉ વૃષભ (બ, વ, ઉ)
કામકાજમાં વ્યસ્તતા, મનમાં અશાંતિ, બેચેની અનુભવો, મધ્યમ દિવસ.
♊ મિથુન (ક, છ, ઘ)
પ્રણયમાર્ગે આગળ વધશો, પ્રિયપાત્રથી મુલાકાત, શુભ દિવસ. 💕
♋ કર્ક (ડ, હ)
ભૌતિક સુખ-સગવડ, દિવસ આરામદાયક, સ્ત્રીવર્ગ માટે શુભ.
♌ સિંહ (મ, ટ)
રચનાત્મક કાર્યમાં સફળતા, નવા પ્રયાસોમાં લાભ.
♍ કન્યા (પ, ઠ, ણ)
સૌમ્ય વાણીથી લાભ, લોકો સલાહ માને, પ્રગતિ શક્ય.
♎ તુલા (ર, ત)
વ્યક્તિત્વ વિકાસ, કલા-સંસ્કૃતિમાં રસ, યશ-પ્રતિષ્ઠા. 🌟
♏ વૃશ્ચિક (ન, ય)
ખર્ચ પર નિયંત્રણ રાખો, નાણાં આયોજન જરૂરી.
♐ ધન (ભ, ફ, ધ, ઢ)
મિત્રો અને સગાસંબંધીઓથી સહકાર, આગળ વધવાની તક.
♑ મકર (ખ, જ)
કામકાજમાં સફળતા, મિત્રોની મદદ, શુભ દિવસ.
♒ કુંભ (ગ, શ, સ, ષ)
અટકેલા કાર્ય પૂર્ણ, નવી તક, પ્રગતિ થશે. 🚀
♓ મીન (દ, ચ, ઝ, થ)
માનસિક ટેન્શન, કામમાં અડચણ, પ્રશ્નોના ઉકેલમાં સમય લાગશે.



ટિપ્પણીઓ