રાશિફળ Today: આજનો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે?

 📿✨ પંચાંગ – સુવિચાર ✨📿



👩‍👧 Mother માં ‘M’ જ સૌથી મહત્વનો છે સાહેબ,

👉 કારણ કે ‘M’ વિના આખું જગત Other બની જાય છે..! 💖


💚 હેલ્થ ટીપ્સ

🧄 લસણને પીસીને તેનું પાણી પીવાથી

👉 ડાયાબિટિસમાં રાહત મળે છે.


📅 આજનો દિવસ

🗓️ ૨૨ ડિસેમ્બર ૨૦૨૫, સોમવાર

📜 વિક્રમ સંવત ૨૦૮૨


🔸 તિથિ – પોષ સુદ બીજ


🔸 દિન મહિમા

🙏 નૃસિંહ સરસ્વતિ જયંતિ

🙏 આઈશ્રી સોનલ મા જયંતિ – મઢડા

🌸 પૌષ માસ આરંભ

✨ રવિયોગ અને સિદ્ધિયોગ – ૨૯:૩૩ થી

☪️ મુહર્રમ રજજબ શરૂ


🌅 સૂર્યોદય – ૭:૦૮ (મુંબઈ)

🌇 સૂર્યાસ્ત – ૬:૦૫ (મુંબઈ)


⛔ રાહુ કાળ – ૮:૩૧ થી ૯:૫૩


🌙 ચંદ્ર રાશિ – ધનુ → મકર (૧૦:૦૫ બાદ)

👶 આજે જન્મેલા બાળકની રાશિ

👉 સવારે ૧૦:૦૫ સુધી ધનુ, ત્યારબાદ મકર


✨ નક્ષત્ર – ઉત્તરાષાઢા


🧭 ચંદ્ર વાસ – પૂર્વ, દક્ષિણ (૧૦:૦૫ સુધી)

➡️ સવારે ૧૦:૦૫ સુધી ઉત્તર-પૂર્વ શુભ, દક્ષિણ-પશ્ચિમ અશુભ

➡️ ત્યારબાદ પૂર્વ-દક્ષિણ શુભ, પશ્ચિમ-ઉત્તર અશુભ


⏰ દિવસનાં ચોઘડિયા

🟢 અમૃત – ૭:૦૯ થી ૮:૩૧

🟡 શુભ – ૯:૫૩ થી ૧૧:૧૫

🔵 ચલ – ૧૩:૫૯ થી ૧૫:૨૧

💰 લાભ – ૧૫:૨૧ થી ૧૬:૪૩

🟢 અમૃત – ૧૬:૪૩ થી ૧૮:૦૫


🌙 રાત્રીનાં ચોઘડિયા

🔵 ચલ – ૧૮:૦૫ થી ૧૯:૪૩

💰 લાભ – ૨૨:૫૯ થી ૨૪:૩૭

🟡 શુભ – ૨૬:૧૫ થી ૨૭:૫૩

🟢 અમૃત – ૨૭:૫૩ થી ૨૯:૩૧

🔵 ચલ – ૨૯:૩૧ થી ૩૧:૦૯


🔮 રાશિ ભવિષ્ય 🔮


♈ મેષ (અ, લ, ઇ)

👉 આંતરિક શક્તિ વધે, પ્રગતિ અને લાભ મળે.


♉ વૃષભ (બ, વ, ઉ)

👉 નવી તક મળે, ધાર્યા કામ પુરા થાય.


♊ મિથુન (ક, છ, ઘ)

👉 માનસિક વ્યગ્રતા, મધ્યમ દિવસ.


♋ કર્ક (ડ, હ)

👉 દામ્પત્ય અને પરિવાર જીવન આનંદમય.


♌ સિંહ (મ, ટ)

👉 તબિયત અને ખાણી-પીણીમાં કાળજી રાખવી.


♍ કન્યા (પ, ઠ, ણ)

👉 પ્રેમભાવ વ્યક્ત કરી શકો, ખુશનુમા દિવસ.


♎ તુલા (ર, ત)

👉 શોખ અને પરિવાર સાથે સમય વિતે.


♏ વૃશ્ચિક (ન, ય)

👉 રચનાત્મક કાર્યમાં સફળતા મળે.


♐ ધનુ (ભ, ફ, ધ, ઢ)

👉 નોકરિયાત વર્ગ માટે લાભદાયી દિવસ.


♑ મકર (ખ, જ)

👉 વ્યવસાયમાં સફળતા, પ્રગતિ થાય.


♒ કુંભ (ગ, શ, સ, ષ)

👉 ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી.


♓ મીન (દ, ચ, ઝ, થ)

👉 નસીબ સાથ આપે, આકસ્મિક લાભ મળે.


🙏✨ શુભ દિવસ પસાર કરો ✨🙏                                                                                                                                       


ટિપ્પણીઓ