એરટેલ MNP ધમાકેદાર ઓફર 🔥 હવે તમારો નંબર બદલે નહીં, નેટવર્ક બદલો! એરટેલમાં MNP કરો અને મેળવો શાનદાર બેનિફિટ્સ 🎁 જય ગુરુદેવ મોબાઇલ, ઊંડી વેણ વિસ્તાર દયાળ 9898894916

 🛑જય ગુરુદેવ મોબાઇલ ઊંડી વેણ વિસ્તાર દયાળ MNP ધમાકેદાર ઓફર.....

👉જય ગુરુદેવ મોબાઇલ તમારાં માટે ખાસ્ નવી નવી MNP ઓફર લઈ ને આવે છે. એરટેલ નું કાર્ડ હોઈ કે જીઓ નું કાર્ડ હોઈ કે પશી  વીઆઇ નું કાર્ડ હોઈ કે બીએસએનએલ નું જૂનું કાર્ડ હોઈ તમે લઈ ને આવો.

👉અમે તમને તમારા જૂના કાર્ડ માં 90 દીવસ સેક્ કરી ને MNP કરી આપીશું. 

👉 કોઈ પણ કંપની નું કાર્ડ હોઈ અને તમારા જૂના કાર્ડ માં 90 દિવસ થય ગયા હોઈ તો અમે તમને એરટેલ, વોડાફોન કે જીઓ માં MNP કરી આપીશું.


🛑 MNP ઓફર એરટેલ, વોડાફોન અને જિઓ ઓફર અલગ અલગ હોઈ છે જે નીચે મુજબ રહેશે. દરેક બિગ ડે માટે.

👉 MNP Big ડે મોટા ભાગે મંગળ વાર અને શનિ વારે MNP ધમાકેદાર ઓફર હોઈ છે.


🛑 એરટેલ MNP ધમાકેદાર ઓફર વિશે જાણો.


🔥 એરટેલ MNP ધમાકેદાર ઓફર 🔥

નંબર એ જ, સુવિધા ડબલ!

એરટેલમાં MNP કરો અને મેળવો ફાસ્ટ 4G/5G નેટવર્ક, અનલિમિટેડ કોલિંગ અને વધુ ડેટા 📶🎁

આજે જ સ્વિચ કરો, બેસ્ટ કનેક્ટિવિટીનો અનુભવ લો!


👉 Vi, BSNL,jio નું  કાર્ડ લાવો અને એરટેલ માં MNP કરાવો.

👉MNP થી મળતા મુખ્ય લાભ:

• 📞 નંબર એ જ રહેશે – નવો નંબર લેવાની જરૂર નથી

• 📶 બેસ્ટ નેટવર્ક પસંદ કરવાની તક

• 💰 સસ્તા અને વધુ લાભવાળા પ્લાન

• 🎁 નવા યુઝર્સ માટે ખાસ ઓફર્સ

• ⚡ વધુ ઇન્ટરનેટ સ્પીડ અને કવરેજ

• 🔁 સરળ અને ઝડપી પ્રક્રિયા

• 🚫 નેટવર્ક સમસ્યાથી મુક્તિ

🪙 દરરોજ 1.5 gb net

👉 જો તમારે Mnp માં 299 નું રિસાજ આવે છે અને તમારે 5G અનલિમિટેડ કરાવવું હોય તો તમારે 50 એક્સટ્રા આપવાના રહેશે 

👉જો તમારાં જૂના કાર્ડ માં રિસાઝ હસે તો જ તમને ગીફ્ટ આપવામાં આવશે. અને તમારાં જૂના કાર્ડ માં Risaaj નથી અને એરટેલ માં MNP કરાવવું છે તો તમારે માત્ર 30 થી 50 જેવી નજીવી રકમ આપવાની રહેશે અને સ્કીમ ઉપર આધાર રાખશે જેની નોંધ લેવી.

👉MNP ની ઓફર અમારા ગ્રૂપ માં મૂકવામાં આવાશે જેથી કરીને ને અમારા વ્હોટસએપ ગ્રુપ માં જોડાઈ જવું. જેની લિંક નીચે આપવામાં આવી છે.

👉https://chat.whatsapp.com/LbDqhbQq7DP5ie8eKSEifB







ટિપ્પણીઓ