4️⃣ ✨ આજનું રાશિફળ 27 ડીસેમ્બર: જાણો તમારો દિવસ કેવો રહેશે

 📿✨ પંચાંગ – સુવિચાર ✨📿



😊💭

ઝેર નો પણ અજીબ હિસાબ–કિતાબ છે…

મરવા માટે થોડું પીવું પડે —

પરંતુ જીવવા માટે ઘણું બધું પીવું પડે છે! 💪🙂


💚 હેલ્થ ટીપ્સ 💊

🌿 લવિંગને મોંમાં રાખી ચૂસવાથી

👉 ઉધરસમાં રાહત મળે છે.


📅 આજનો દિવસ

🗓️ ૨૭ ડિસેમ્બર ૨૦૨૫, શનિવાર

📜 વિક્રમ સંવત ૨૦૮૨


🕉️ તિથિ — પોષ સુદ સાતમ


🎉 દિન મહીમા

ગુરૂ સપ્તમી • ગુરૂ ગોવિંદ સિંહ જયંતિ • નંદરાય જયંતિ • પંચક

વિષ્ટી ૧૩:૧૧ થી ૨૪:૪૦

પૂ. હરિરામબાપા પૂ. તિથી — જસદણ

શ્રી રાજેન્દ્રસુરી જન્મ & નિર્વાણ દિન (મોહનખેડા)


🌅 સૂર્યોદય — ૦૭:૧૧ (મુંબઈ)

🌇 સૂર્યાસ્ત — ૦૬:૦૮ (મુંબઈ)


⏳ રાહુ કાળ — ૦૯:૫૫ થી ૧૧:૧૮


🌙 ચંદ્ર — મીન

👶 આજે જન્મેલા બાળકની રાશી — મીન


✨ નક્ષત્ર — પૂર્વભાદ્રપદ / ઉત્તરભાદ્રપદ (૦૯:૦૮)


🧭 ચંદ્ર વાસ — ઉત્તર

👉 પશ્ચિમ–ઉત્તર સુખદાયક • પૂર્વ–દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ


🕰️ દિવસના ચોઘડિયા

✅ શુભ — ૮:૩૩ થી ૯:૫૫

🚶‍♂️ ચલ — ૧૨:૪૦ થી ૧૪:૦૨

💰 લાભ — ૧૪:૦૨ થી ૧૫:૨૪

🍀 અમૃત — ૧૫:૨૪ થી ૧૬:૪૬


🌙 રાત્રીના ચોઘડિયા

💰 લાભ — ૧૮:૦૮ થી ૧૯:૪૬

✅ શુભ — ૨૧:૨૪ થી ૨૩:૦૨

🍀 અમૃત — ૨૩:૦૨ થી ૨૪:૪૦

🚶‍♂️ ચલ — ૨૪:૪૦ થી ૨૬:૧૮

💰 લાભ — ૨૯:૩૪ થી ૩૧:૧૨


🔮 રાશિ ભવિષ્ય


♈ મેષ (અ, લ, ઇ) —

🎓 વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગે સમજદારીથી ચાલવું. નિર્ણયમાં ઉતાવળ ન કરવી.


♉ વૃષભ (બ, વ, ઉ) —

💰 આકસ્મિક લાભ • જૂના મિત્રોને મળવાનું બને • મનની વાત વ્યક્ત કરી શકો — શુભ દિન.


♊ મિથુન (ક, છ, ઘ) —

🛍️ વેપારીવર્ગ માટે ફાયદાકારક દિવસ • નોકરીયાત માટે પણ લાભદાયક.


♋ કર્ક (ડ, હ) —

🕉️ આધ્યાત્મિક ચિંતન • મનોમંથન • રહસ્યોની પ્રાપ્તિ — શુભ દિન.


♌ સિંહ (મ, ટ) —

😕 માનસિક વ્યગ્રતા • મૂડ બદલાતો રહે — મધ્યમ દિવસ.


♍ કન્યા (પ, ઠ, ણ) —

🤝 મિત્રો સાથે બગડેલા સંબંધ સુધરે • યાત્રા આયોજન — આનંદદાયક દિન.


♎ તુલા (ર, ત) —

🌟 નવી પરિસ્થિતિઓનો સામનો • નવી શરૂઆત માટે યોગ્ય દિવસ.


♏ વૃશ્ચિક (ન, ય) —

✈️ વિદેશ જવાની ઈચ્છા વાળાઓ માટે શુભ સમય • પેપરવર્કમાં પ્રગતિ.


♐ ધનુ (ભ, ફ, ધ, ઢ) —

🏡 પ્રોપર્ટી સંબંધિત લાભદાયક નિર્ણય • કામકાજમાં પ્રગતિ.


♑ મકર (ખ, જ) —

🎭 પ્રતિભા બહાર આવશે • પોતાની માટે સમય ફાળવી શકો — સફળતા મળે.


♒ કુંભ (ગ, શ, સ, ષ) —

🏠 પરિવાર સુખ શાંતિ • થોડા વ્યક્તિગત પ્રશ્નો — ઊંઘમાં તકલીફ.


♓ મીન (દ, ચ, ઝ, થ) —

🎉 લાંબા સમયથી રાહ જોઈ તેની ઘટના બને • સામાજિક સ્વીકૃતિ વધે — શુભ દિન.                                        

ટિપ્પણીઓ