- એકપછી એક બધાં જકામ છીનવી રહેલું AI શુંછે?.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નવાંનવાં ક્ષેત્રોમાં માણસોનું કામ પોતાના માથે લઈને વધુ ચોકસાઈથી કરી રહ્યું છે.
AI કઈ રીતે અસ્તિત્વ માં આવ્યું.
રશેષભાઈ દીવાન મલ્ટિનેશનલ કંપનીમાં સિનિયર એન્જિનિયર છે. તેઓ કંપની માં પ્રોગ્રામિંગ વિભાગમાં છે. કામમાં એટલા વ્યસ્ત રહે છે કે તેમનું મનગમતું શેર- ટ્રેડીંગનું કામ કરી શકતા નથી. તેમણે લેપટોપમાં એક એવું અલ્ગોરિધમ બનાવ્યું છે જે ઓટોમેટિક ઈન્ટરનેટ સાથે કનેક્ટ થઈને શેરબજારની અપ-ડેટ લે છે. બજાર નો ટ્રેન્ડ પારખી ને રશેષભાઈ વતી શેર ખરીદ-વેચાણ કરતું રહે છે! રશેષભાઈ એ જે અલ્ગોરિધમ બનાવ્યું છે તે જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કેટલું આગળ વધી ગયું?
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કમ્પ્યૂટરને માણસ જેવું બુદ્ધિશાળી બનાવવાની ટેકનોલોજી, તે ખૂબ વિકાસ પામીને ડઝનબંધ ક્ષેત્રોમાં અગળ વધી ગઈ છે, આજે આરોગ્યના ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, ઓટોમેટિક વાહનોના ક્ષેત્ર, ભાષા-વિકાસ વગેરે ડઝનબંધ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કામ કરવા લાગ્યું છે. તેણે અનેક ક્ષેત્રોમાં માનવ- કર્મચારીઓની જરૂર હેવા દીધી નથી. A1ની દખલથી આપણી, માણસોની પ્રાઇવસી જોખમાઈ છે. નોકરીઓ જોખમાઈ છે, ઓછું શિક્ષણ ધરાવનાર માણશો ને નકામા બનાવી દીધા છે. સમાજ વિજ્ઞાની ઓ કહે છે કે હજી તો AI ના વિકાસની પા...પા પગલી જ થઈ રહી છે. આગળ જેનું ઉદાહરણ જોયુંતે મલ્ટિનેશનલ કંપનીના સિનિયર એન્જિનિયર શેષ ભાઈએ શેરબજાર પર નજર રાખી લે-વેચ કરનાર સોફ્ટવેરને અલ્ગોરિધમિક ટ્રેડિંગ ટૂલ કહેવાય છે. રાભાઈ હવે તો નોકરી ઉપરાંત લોકોને એ ટૂલ બનાવી આપવાનું કામ કરીને એકસ્ટ્રા કમાણી કરી રહ્યા છે, નોકરી છોડવા નો વિચાર પણ કરી રહ્યા છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કયાં કયાં કામ કરે છે?.
ગૂગલ મેપ ફક્ત રસ્તો નથી બતાવતું,સૌથી ઓછા ટ્રાફિકવાળો, ઝડપથી પહોંચાડે તેવો રસ્તો બતાવે. છે. રસ્તા પર તમે હાલ કરયા છો તે અને કાર્ય કેટલો ટ્રાહિક છે તે બતાવે છે, આવાજ કયા કયા વિસ્તારો છે તે પણ બતાવે છે. ચા માં,દવાની દુકાન, હોટલ,પેટ્રોલ પંપ વગેરે કર્યાં કર્યાં છે તે પણ બતાવે છે. તમારી વધતી ઘટતી ભીડ જાણીને તમને તમારા ડેસ્ટીનેશન પર પહોંચ કટલો સમય લાગશે તે પણ બતાવતું જાય છે.
આ બધું તે રોટેલાઈટ દ્વારા મળતી ઈમેલની મદદથી જાણીતી છે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ૫૦૦ છે.
અત્યાર સુધીમાં AI પાંચ ક્ષેત્રોમાં પાવરયું થઈ ગયું છે. વધુ ક્ષેત્રોમાં વિકાસ કરી રહ્યું છે.
(A).રીઝનિંગ એટલે A તર્કના આધારે નિયમો અને પરિસ્થિતિ તપાસીને ' નિર્જાથી લેવા બાગ્યું છે. તર્ક, નિયમ અને પરિસ્થિતિના આધારે બધા વિકલ્પ પાસે છે અને સૌથી ધોપ વિકલ્પ પસંદ કરીને નિર્દોષ લઈ લે છે.
(B) લર્નિંગ A દરેક વખતે જે પરિસ્થિતિ હોય તેની નોંધ કરીને તર્ક તથા નિયમો સાથે પોતે તારવેલા વિકલ્પોની નોંધ કરતું રહે છે અને નવી પરિસ્થિતિમાં જૂની. પરિસ્થિતિની વિગતો ઉમેરીને નવી રીતે વિષ્ણુ તારવવાનું અલ્ગોરિધમ પોતાની જાતે જ બનાવી લે છે. દા.ત. એક કાળો કાગડો જોઈને તે નોંધ કરે છે કે કાગડો કાળો દેખાવો બીજો કાળો કાગડો જોઈને માથે સુધારે છે કે બે કાગડા કાળા દેખાવા, કચ કાગડા કાળા જહોતા હશે. ત્રીજે કાળો કાગડાં જોઈને તે નોંધ સુધારે છે કે ત્રણ કાંગડા કાળા દેખાવા, કાગડા કાળા જ હોઈ શકે. ચોથો કાળો કાગડો દેખાય તો નોંધ સુધારી લે છે કે કાગડા કાળા જ હોવાની વાત પાકી થાય છે. એમ પાંચમી, છઠ્ઠા, સાતમો, આઠમ.... કાળો કાગડો દેખાતો જાય તેમ કાગડા કાળા જ હોય એ નિશ્ચમ કે કરતું જાય છે.
(C) પર્સેપ્શન । A પાસે આસપાસની માહિતી મેળવવા માટે આપણી જેમ આંખ, કાન, નાક, સ્પર્શની ઈન્દ્રીય આપવામાં આવી છે. તેને સેન્સર્સ કહે છે. આવાજ ઝીલવા માઈક્રોફોન, દેવ ઝીલવા મેરા, ગંધ ઝીલવા ડુંગરન્સ સેન્સર, સ્પર્શ ઝીલવા પ્રેશર અને ટેમ્પરેચર સેન્સર્સ લગાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત તે ઈન્ટરનેટ ઉપરથી વિવિધ માહિતી મેળવી લે છે. આ બધી માહિતી (ડેટા) રીઝનિંગથી તપાસીને સતત શીખતું હે છે. તેના આધારે નવી ધારાઓ, નવા નિયમો તારવે છે અને નવા અલ્ગોરિધમ બનાવતું રહે છે.
(D) પ્રોબ્લેમ સોલ્ડિંગ । આસપાસની નવી નવી માહિતી મેળવીને તેને તર્કથી તપાસીને પરિસ્થિતિનું આકલન કરી લે છે. તેના આધારે નવા નિયમો તારવી લે છે, પોતાની પાસેના અલ્ગોરિધમમાં જરૂરી સુધારાવધારા કરતું રહે છે. આમ તે સતત નવીનવી છાતી શીખતું રહે છે. તેથી કોઈ પણ સમસ્યા આવે તો તે પરિસ્ગિતિની બધી વિગતો ફરીથી તપાસીને, નવેસરથી તર્ક લગાવે છે. નવાં તારણો કાઢી આપે છે. નવાં તારણોના આધારે સમસ્યાનો સાચો ઉકેલ શોધી શકે છે.
(E) ઇન્ટરેકશન Aને શીખવાની કિવા કરાવીને, નવા આકાન અને નવા તર્કના આવારે સમસ્યાનો ઉકેલ લાવી આપ્યા પછી તેનો અમલ કરવા માટે સ્પીકર અને બિવર આપવામાં આવ્યાં છે. સ્પીકર વડે તે વાત કરી શકે છે, ઑર્ડર આપી શકે છે અને લિવર વડે તે વિવિધ કામ કરી શકે છે. આ રીતે A આર્શલ્પના ક્ષેત્રે, આપિક બાબતોમાં, સામાનની હાત્મક હેરફેરના માળખામાં વખતોવખત નવા સુધારા કરી આપે છે.
સતત વિકાસ અને નવાંનવાં ક્ષેત્રોમાં પગપેસારો
ટૂંકમાં, કહીએ તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નવાંનવાં ક્ષેત્રોમાં માણસોનું કામ પોતાના માથે લઈને વધુ ચોકસાઈથી કરી રહ્યું છે. નવાંનવાં ક્ષેત્રોમાં પગપેસારો કરી રહી છે અને દરેક ક્ષેત્રમાં પોતાની કાર્યક્ષમતા રોજેરોજ સતત વધારી રહી છે. AIના બે પ્રકાર છેઃ એક પ્રકાર મર્યાદિત AMIનો છે. એલેક્સા, સિરી, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ, ચહેરા ઓળખનાર સાધનો, સર્ચ એન્જિન વગેરે AIની મદદથી જ કામ કરે છે, પરંતુ એ તેરો અથવા નબળું A1 છે. તે મર્યાદિત કામ કરે છે. તેમાં વધારો કે ઉમેરો કરતું નથી.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો બીજો પ્રકાર જનરલ અથવા મજબૂત A છે. આ જ પ્રકારે માણસજાતને પડકાર કરી રહ્યો છે. લોકોની નોકરીઓ ભરખી રહ્યો છે, કારણ કે તે પોતાની જાતે નવીનવી આવડત કેળવીને વધુ હોશિયારીથી વધુ ને વધુ કામગીરી સંભાળતો જાય છે. માણસોની કામગીરી છીનવીને બેરોજગાર બનાવતો જાય છે. તેનો વિકાસ થતો જાય છે તેમ વધુ ને વધુ માણસો બેરોજગાર બનતા જાય છે. તે ક્યાં જઈ અટકશે તેની કૉઈને ખબર નથી.
Artificial intelligence in gujarati.
artificial intelligence in gujarati.
artificial intelligence meaning in gujarati.
artificial intelligence essay in gujarati.
artificial intelligence in gujarati.
artificial intelligence.
artificial intelligence meaning.
artificial intelligence meaning in gujarati.
artificial intelligence examples.
artificial intelligence and machine learning.
artificial intelligence definition.
artificial intelligence in hindi.
artificial intelligence app.
artificial intelligence history.
0 ટિપ્પણીઓ