💫શ્વાસ ખૂટી જાય ને ઈચ્છાઓ બાકી રહી જાય તે મૃત્યુ અને શ્વાસ બાકી રહી જાય ને ઈચ્છાઓ ખૂટી જાય તે મોક્ષ.


💫ભગવાન કહે છે...

તૂ કરતા વો હૈ, જો તૂ ચાહતા હૈ, પર હોતા વો હૈ, જો મૈં ચાહતા હું.

તૂ કરને લગ વો જો મૈં ચાહતા હૂં, ઔર ફિર દેખ, હોગા વો જો તૂ ચાહતા હૈ !

💫 અંધકારનો દોષ આપવા કરતા,

  એક નાનો દીવો પ્રગટાવો વધુ સારો છે!


💫The best time and the best relation are those when we say "Yes, I am fine.”


💫"Friends are like pages in book of life, every page with different subject. But best friend is index page covering every subject."


💫“સુખમાં એને શું કરવાના જે દુઃખમાં કામના આવે.”


💫જગતને મારું બનાવવા મથશો તો લોકો દુશ્મન બનશે, પણ જગતના તમે બની જશો, તો લોકો મિત્રો બની જશે !


💫॥ માણસ નથી બદલાતા, સંજોગો બદલાય છે, ત્યારે તેના અભિગમ પણ બદલાય છે. ભીડ વચ્ચે જ્યારે કોઈની ખોટ વરતાય છે, ત્યારે સાચા મિત્રોની કિંમત સમજાય છે !

💫આપણી પાસે સગાંવહાલાં, ઓળખીતાઓ અને અવારનવાર મળી જતાં મિત્રો તો ઘણાં જ છે, પણ આપણી જિંદગીને એક નવો મોડ આપે એવી આત્મીય મિત્રતા ક્યાં છે ?


💫સિદ્ધિના એકાદ વસંતે મિત્રો બધા

પરખાઈ જવાના,  ફૂલ હશે તે ખીલી ઊઠશે,

કાંટા સૌ કરમાઈ જવાના !



💫સુખમાં મિત્રો આપણને જાણે છે, ઓળખે છે. દુઃખમાં આપણે મિત્રોને જાણીએ છીએ, ઓળખીએ છીએ !


💫મૈત્રી એ આત્માઓનાં લગ્નનું બીજું નામ છે.


💫Friendship is not about it’s your fault, but about I am sorry, It's not about where are you ? but about I'm here for you. It's not about how could you ? but about I understand.


💫સાચો પ્રેમ બાહ્ય દેખાવ પર આધારિત નથી હોતો, જ્યાં આકર્ષણ નથી, ત્યાં પ્રેમની સાચી પરીક્ષા છે.


💫પ્રેમની કાળજી પણ રાખવી જ જોઈએ.


💫People are made to be loved & things are made to be used. The confusion in the world is that people are being used & things are being loved !


💫After breck-up between two lovers, someone asks boy – “You left - her or she left you ?” he smiled painfully & said - “Love left us !”


💫પ્રેમ એ માત્ર પવિત્ર અનુભૂતિ છે. ઈશ્વરની અણમોલ દેન છે. ગુમાવશો નહીં.


💫એક આશ્ચર્ય - મગજ બધું બોલે છે – જાણતું કશું નથી, હૃદય જાણે છે બધું જ, બોલતું કશું નથી !