હાલ ફેબ્રુઆરી મહિનામાં જ એક એક ગરમી માં વધારો થય રહ્યો છે શિવરાત્રી ના સમય માં ભારત દેશ સુર્ય તેમના તેજસ્વી કિરણો વધુ ગરમ કરતા ગરમી માં ધીરે ધીરે થડી ગાયબ થઈ જતી હોય છે આવા સમય માં ભારત ના દક્ષિણ ભાગોમાં વરસાદ ની હાલ ચલ જોવા મળતી હોય છે જે અરબી સમુદ્રમાં સર્જાયેલા પવનો ફૂંકાતા હોય છે જે ભેજ જળવાઈ રહે છે અને તાપમાન વધતા વરસાદના માટે હવામાન સર્જાતું હોય છે 

વરસાદ નું આગમન કેવું રહેશે તે માટે નીચેના વિંડી એપ ના માધ્યમ થી જાણીએ 

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇


વિડિયો માં જોઈ શકાય છે કે દક્ષિણ ભારતીય ના દરિયકિનારે નોંધ પાત્ર વરસાદ પડી શકે છે