તા 27 ચોમાસુ હાલ વિદાય ની ગણતરી કરી રહ્યું છે જેમાં રજેસ્થાન અને ગુજરાત ના કચ્છ જિલ્લામાં માંથી બહાર નીકળી રહ્યુ છે છતાં ભારત ના મોટા ભાગમાં વરસાદ હજૂ પડી રહ્યો છે.જેમાં દિલ્લી, ઉતર પ્રદેશ, બિહાર જેવાં અનેક રાજ્ય સારા એવા પ્રમાણમાં વરસાદ જોવા મળી છે છે.અને હજી પણ ઘણા રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં ગુરાતનાં કાઠા વિસ્તાર જેમાં સોરસ્ટ, ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, માં હજુ સુટા ચવાય અને ક્યાંક ભારે વરસાદ ની આગાહી છે, ગુજરાત માં તારીખ 29,30,અને4,5 તારીખે વરસાદ પડી શકે છે, હાલ બગાળ ની ખાડી માં એક લો પેસર બની રહ્યુ છે તો આગામી દિવસોમાં તે મોટું લો પેસર બની શકે છે વરસાદ આવી શકે છે જે ઉપર ના વિડીયો દ્વારા સમજણ આપી છેજે વિડિયો ડાઉનલોડ કરો.