પંચાંગ – ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ | બુધવાર*પંચાંગ – ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ (બુધવાર): આજના શુભ મુહૂર્ત, તિથિ અને રાશિફળ જાણો
*📅 પંચાંગ – ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ | બુધવાર*
🌼 સુવિચાર
*“હંમેશા જે દિલના સાચા હોય છે, જોઈ લેજો વધુ પડતા તે જ એકલા હોય છે!”*
🌿 હેલ્થ ટીપ્સ
દરરોજ *૫ કાજુ* ખાવાથી ચહેરાની ત્વચામાં નિખાર આવે છે અને તંદુરસ્તી પણ સારી રહે છે. ✨
## 🗓 આજનો દિવસ
*તારીખ:* ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬
*વિક્રમ સંવત:* ૨૦૮૨
*તિથિ:* ફાગણ સુદ એકમ
🌸 દિન મહીમા
* ફાગણ માસ આરંભ
* પંચક
* વસંત ઋતુ પ્રારંભ 🌺
* પયોવ્રત આરંભ
* ઈષ્ટી
* ચંદ્રદર્શન
* સાયન સૂર્ય મીનમાં ૨૧ઃ૨૩
---
🌅 સુર્યોદય – ૦૭:૦૬ (મુંબઈ)
🌇 સુર્યાસ્ત – ૦૬:૩૮ (મુંબઈ)
⏳ રાહુ કાળ – ૧૨:૫૩ થી ૧૪:૧૯
---
## 🌙 ચંદ્ર માહિતી
* *રાશિ:* કુંભ
* આજે જન્મેલા બાળકની રાશી *કુંભ* રહેશે.
* *નક્ષત્ર:* શતભિષ, પૂર્વભાદ્રપદ (૨૧:૧૫)
* *ચંદ્ર વાસ:* પશ્ચિમ
➡ દક્ષિણ-પશ્ચિમ પ્રવાસ સુખદાયક
➡ ઉત્તર-પૂર્વ પ્રવાસ કષ્ટદાયક
---
## ⏰ દિવસનાં ચોઘડિયા
* લાભઃ ૦૭:૦૬ – ૦૮:૩૩
* અમૃતઃ ૦૮:૩૩ – ૦૯:૫૯
* શુભઃ ૧૧:૨૬ – ૧૨:૫૩
* ચલઃ ૧૫:૪૬ – ૧૭:૧૨
* લાભઃ ૧૭:૧૨ – ૧૮:૩૯
## 🌙 રાત્રીનાં ચોઘડિયા
* શુભઃ ૨૦:૧૨ – ૨૧:૪૫
* અમૃતઃ ૨૧:૪૫ – ૨૩:૧૯
* ચલઃ ૨૩:૧૯ – ૨૪:૫૨
* લાભઃ ૨૭:૫૯ – ૨૯:૩૨
---
# 🔮 રાશિ ભવિષ્ય
♈ મેષ (અ,લ,ઇ)
મનમાં નકારાત્મકતા ટાળો. દિવસ મધ્યમ રહેશે.
♉ વૃષભ (બ,વ,ઉ)
ધીમી પ્રગતિ છતાં કાર્યમાં સફળતા મળશે.
♊ મિથુન (ક,છ,ઘ)
સંઘર્ષ પછી સફળતા. રોજગાર માટે શુભ દિવસ.
♋ કર્ક (ડ,હ)
પોઝિટિવ વિચારોથી કાર્યસિદ્ધિ મળશે.
♌ સિંહ (મ,ટ)
અટવાયેલા કાર્ય પૂર્ણ થાય. કોર્ટ-કચેરીમાં સારું.
♍ કન્યા (પ,ઠ,ણ)
લાગણીસભર સંબંધોમાં સુખદ અનુભૂતિ.
♎ તુલા (ર,ત)
સવાર દોડધામ, સાંજ ખુશનુમા. શુભ પરિણામ.
♏ વૃશ્ચિક (ન,ય)
ઉચ્ચ અભ્યાસ અને વિદેશ માટે શુભ સંકેત.
♐ ધન (ભ,ફ,ધ,ઢ)
આધ્યાત્મિક ચિંતનથી મનની શાંતિ. શુભ દિન.
♑ મકર (ખ,જ)
વિલંબ પછી સફળતા. જીવનમાં નવી ઊર્જા.
♒ કુંભ (ગ,શ,સ,ષ)
આપણી સાથે સમય વિતાવો. શોખ પૂર્ણ કરો.
♓ મીન (દ,ચ,ઝ,થ)
પ્રગતિના નવા દરવાજા ખુલશે. અંતરાયો દૂર થશે.
*ન્યૂઝ પેપરના 🪀 ગ્રુપમાં જોડાવા માટે 📰👇*
https://bhavnagar999.blogspot.com/2024/12/blog-post.html

ટિપ્પણીઓ