“આજનું રાશિફળ: તારાઓ શું કહે છે?” 🌙 “આજના નક્ષ્તિરો દ્વારા ઉજવાયેલ માર્ગદર્શન” 🔮 “તારાની સૌગાત: આજની રાશિફળ ભવિષ્યવાણી”

 📿✨ *પંચાંગ – સુવિચાર* ✨📿 

💭🙂 

*જેમની હાજરીનું વજન ના લાગે,* 

👉 *એમનું નામ સ્વજન.* 🙏💖 


💚💊 *હેલ્થ ટીપ્સ* 🌿 

🌶️🥄 

મરીનું ચૂર્ણ, ઘી અને સાકર સાથે મેળવીને ચાટવાથી 

👉 *ઉધરસ મટે છે.* ✔️ 

--- 

📅 *આજનો દિવસ* 

🗓️ *૨૮ જાન્યુઆરી ૨૦૨૬* 

📆 *બુધવાર* 

🔱 *વિક્રમ સંવત ૨૦૮૨* 

🌓 *તિથિ* – મહા સુદ દશમ 

--- 

🔥 *દિન મહીમા* 

🙏 ભકતપુંડરીક ઉત્સવ – પંઢરપુર 

✨ સિદ્ધિયોગ – ૦૯ઃ૨૮ સુધી 

✨ કુમારયોગ – ૦૯ઃ૨૮થી 

🇮🇳 લાલ લજપતરાય જયંતિ 

🌞 રવિયોગ – અહોરાત્ર 

⚠️ વિષ્ટી – ૨૭ઃ૧૮ થી 

--- 

🌅 *સૂર્યોદય* – ૦૭:૧૪ (મુંબઈ) 

🌇 *સૂર્યાસ્ત* – ૦૬:૨૮ (મુંબઈ) 

⛔ *રાહુ કાળ* – ૧૨:૫૨ થી ૧૪:૧૬ 

🌙 *ચંદ્ર* – વૃષભ 

👶 આજે જન્મેલા બાળકની રાશી *વૃષભ* રહેશે. 

⭐ *નક્ષત્ર* – કૃતિકા, રોહિણી (૦૯:૨૫) 

🧭 *ચંદ્ર વાસ* – દક્ષિણ 

➡️ પૂર્વ-દક્ષિણ સુખદાયક 

⬅️ પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય. 

--- 

⏰ *દિવસનાં ચોઘડિયા* 

✅ લાભ – ૦૭:૧૫ થી ૦૮:૩૯ 

🍯 અમૃત – ૦૮:૩૯ થી ૧૦:૦૩ 

🌼 શુભ – ૧૧:૨૭ થી ૧૨:૫૨ 

🚶 ચલ – ૧૫:૪૦ થી ૧૭:૦૪ 

✅ લાભ – ૧૭:૦૪ થી ૧૮:૨૮ 

🌙 *રાત્રીનાં ચોઘડિયા* 

🌼 શુભ – ૨૦:૦૪ થી ૨૧:૪૦ 

🍯 અમૃત – ૨૧:૪૦ થી ૨૩:૧૬ 

🚶 ચલ – ૨૩:૧૬ થી ૨૪:૫૧ 

✅ લાભ – ૨૮:૦૩ થી ૨૯:૩૯ 

--- 

♈ *રાશી ભવિષ્ય* ♓ 

🔴 *મેષ (અ, લ, ઇ)* 

નજીકના ક્ષેત્રોમાં મધ્યમ પરિણામ, પરંતુ દૂર દેશથી સારા સમાચાર મળે. આગળ વધવાની તક મળે. 

🟢 *વૃષભ (બ, વ, ઉ)* 

જાહેર જીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મળે, નવા મિત્રો બને. શુભ દિવસ. 

🟡 *મિથુન (ક, છ, ઘ)* 

તબિયતની કાળજી રાખવી, ખાવા-પીવામાં સંયમ જરૂરી. જીવનશૈલીમાં ફેરફાર કરવો પડે. 

🟠 *કર્ક (ડ, હ)* 

પ્રણય માર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. આનંદદાયક દિવસ. 

🦁 *સિંહ (મ, ટ)* 

જમીન-મકાન-વાહન સુખ મળે. પ્રોપર્ટી સંબંધિત યોગ્ય નિર્ણય લઈ શકો. લાભદાયક દિવસ. 

🌾 *કન્યા (પ, ઠ, ણ)* 

મિત્રોની મદદથી કાર્ય સિદ્ધ થાય. પરિવાર સાથે આનંદ માણી શકો. 

⚖️ *તુલા (ર, ત)* 

સૌમ્ય વાણી અને વર્તનથી કાર્ય સફળ થાય. સતત પ્રયત્નો ફળ આપે. 

🦂 *વૃશ્ચિક (ન, ય)* 

નોકરી-ધંધો શોધતા માટે શુભ દિવસ. કાર્યક્ષેત્રે સફળતા મળે. 

🏹 *ધન (ભ, ફ, ધ, ઢ)* 

કામકાજમાં નુકસાન ન થાય એ જોવું. ભાગીદારી અને નવા સાહસમાં સાવધાની રાખવી. 

🐐 *મકર (ખ, જ)* 

સગા-સ્નેહી મિત્રો સાથે સારો સમય પસાર થાય. લેખન-વાંચનથી આનંદ મળે. 

🌊 *કુંભ (ગ, શ, સ, ષ)* 

વેપારીઓ અને સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક દિવસ. નોકરીયાત વર્ગે સમજદારી રાખવી. 

🐟 *મીન (દ, ચ, ઝ, થ)* 

ધ્યાન, યોગ અને મૌનથી લાભ થાય. ધાર્મિક અને આધ્યાત્મિક ચિંતન વધે. 


ટિપ્પણીઓ