📿✨ પંચાંગ – સુવિચાર ✨📿
😊🦋
પાંચ કલાકની પાર્ટીમાં ક્યારેક મજા ન પણ આવે…
પરંતુ પાંચ સેકંડ હાથ પર બેઠેલું પતંગિયું 🦋
દિલમાં રંગો ભરી જાય છે! ❤️✨
💚 હેલ્થ ટીપ્સ 💪
🌿 હૃદયનો દુઃખાવો ઉપડે ત્યારે
👉 તુલસીના ૭–૮ પાન અને
👉 ૨–૩ કાળા મરી ચાવી જવાથી
દુઃખાવો શાંત પડે છે. 🙏
📅 આજનો દિવસ
🗓️ ૨૬ ડિસેમ્બર ૨૦૨૫, શુક્રવાર
🕉️ વિક્રમ સંવત ૨૦૮૨
📌 તિથિ — પોષ સુદ છઠ્ઠ
🌟 દિન મહિમા
• અનુરૂપા ષષ્ઠી
• સ્કંધ ષષ્ઠી
• દામોદરલાલજી ઉ. નાથદ્વારા
• બોક્સિંગ ડે 🥊
• પંચક
• જૈન વિમલનાથ કે.જ્ઞાન
• રણછોડલાલજી ઉ.કોટા
• જોરમેલા — પંજાબ
• કુમારયોગ ⏳ ૦૯:૦૧ થી ૧૩:૪૪
• રવિયોગ ⏳ ૦૯:૦૧ સુધી
🌅 સૂર્યોદય — ૭:૧૦ (મુંબઈ)
🌇 સૂર્યાસ્ત — ૬:૦૭ (મુંબઈ)
⚠️ રાહુ કાળ — ૧૧:૧૭ થી ૧૨:૩૯
🌙 ચંદ્ર — કુંભ ➜ મીન (૨૭:૦૯)
👶 આજે જન્મેલા બાળકની રાશિ —
૨૭ ડિસેમ્બર, સવારે ૩:૦૯ સુધી કુંભ, ત્યારબાદ મીન
✨ નક્ષત્ર — શતભિષ ➜ પૂર્વભાદ્રપદ (૮:૫૯)
🧭 ચંદ્ર વાસ — પશ્ચિમ ➜ ઉત્તર (૨७:૦૯)
⏰ દિવસના ચોઘડિયા
🚶 ચલ — ૭:૧૧ – ૮:૩૩
💰 લાભ — ૮:૩૩ – ૯:૫૫
🌼 અમૃત — ૯:૫૫ – ૧૧:૧૭
🙏 શુભ — ૧૨:૩૯ – ૧૪:૦૧
🚶 ચલ — ૧૬:૪૫ – ૧૮:૦૮
🌙 રાત્રિના ચોઘડિયા
💰 લાભ — ૨૧:૨૩ – ૨૩:૦૧
🙏 શુભ — ૨૪:૩៩ – ૨૬:૧૭
🌼 અમૃત — ૨૬:૧૭ – ૨૭:૫૫
🚶 ચલ — ૨૭:૫૫ – ૨૯:૩૩
🔮 રાશિ ભવિષ્ય
♈ મેષ — ગુસ્સો નિયંત્રિત રાખો, દિવસ માધ્યમ 😌
♉ વૃષભ — સફળતા મળશે, થોડી રાહ જોવી પડશે 🙏
♊ મિથુન — નોકરી–વ્યવસાયમાં લાભ 👍
♋ કર્ક — આંતરિક શક્તિમાં વૃદ્ધિ ✨
♌ સિંહ — લાગણીમાં ઠેસ, મન બેચેન 😔
♍ કન્યા — લગ્નયોગ્યને શુભ સમાચાર 💐
♎ તુલા — લોન સંબંધિત તણાવ, પાઠ–પૂજાથી બળ 🙏
♏ વૃશ્ચિક — વિદ્યાર્થીઓને મહેનતની જરૂર 📚
♐ ધન — નવા વિચારોનો લાભ ✍️
♑ મકર — પરિવર્તનનું વલણ — સમજદારીથી ચાલો 🌿
♒ કુંભ — બેચેની અનુભવાય 😕
♓ મીન — આત્મસંવાદથી લાભ, જાતને ઓળખો 💫 આજનું ભવિષ્ય: આજનો દિવસ શુભ કે અશુભ? રાશિ મુજબ જાણો

ટિપ્પણીઓ