આજનું ભવિષ્ય જાણો – દિવસ લાવશે શુભ સમાચાર કે ચેતવણી?

 📿✨ પંચાંગ – સુવિચાર ✨📿


😊🔥

જિંદગીની બધી ગરમીને હસતા હસતા ઝીલો,

તડકો ગમે તેટલો હોય પરંતુ દરિયાને સુકવી ના શકે! 🌊✨


💚 હેલ્થ ટીપ્સ 💪

🥛 અંજીરને દૂધમાં ઉકાળી અંજીર ખાઈ

👉 અને એ દૂધ પીવાથી શક્તિમાં વધારો થાય છે ⚡


📅 આજનો દિવસ

🗓️ ૨૫ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવાર

🕉️ વિક્રમ સંવત ૨૦૮૨


📌 તિથિ — પોષ સુદ પાંચમ


🎉 દિન મહીમા

🎄 ક્રિસમસ – નાતાલ

🙏 અટલ બિહારી વાજપેયી જયંતિ

🕗 રવિયોગ ૦૮:૧૯ થી

🕜 દગ્ધયોગ ૧૩:૪૩ થી


🌅 સૂર્યોદય — ૭:૧૦ (મુંબઈ)

🌇 સૂર્યાસ્ત — ૬:૦૭ (મુંબઈ)


⏳ રાહુકાળ — ૧૪:૦૧ થી ૧૫:૨૩


🌙 ચંદ્ર — કુંભ ♒

👶 આજે જન્મેલ બાળકની રાશિ — કુંભ


✨ નક્ષત્ર — ધનિષ્ઠા, શતભિષ (૮:૧૭)


🧭 ચંદ્રવાસ — પશ્ચિમ

🚕 દક્ષિણ–પશ્ચિમ સુખદાયક

⚠️ ઉત્તર–પૂર્વ કષ્ટદાયક પ્રવાસ


⏰ દિવસના ચોઘડિયા

✅ શુભ — ૭:૧૦ થી ૮:૩૨

🚶 چل — ૧૧:૧૭ થી ૧૨:૩૯

💰 લાભ — ૧૨:૩૯ થી ૧૪:૦૧

🌟 શુભ — ૧૬:૪૫ થી ૧૮:૦૭


🌙 રાત્રીના ચોઘડિયા

💎 અમૃત — ૧૮:૦૭ થી ૧૯:૪૫

🚶 چل — ૧૯:૪૫ થી ૨૧:૨૩

💰 લાભ — ૨૪:૩૯ થી ૨૬:૧૭

🌟 શુભ — ૨૭:૫૫ થી ૨૯:૩૩

💎 અમૃત — ૨૯:૩૩ થી ૩૧:૧૧


🔮 રાશિ ભવિષ્ય


♈ મેષ — મનમાં અભાવ આવી શકે, નકારાત્મક વિચારોથી દૂર રહો. દિવસ મધ્યમ.


♉ વૃષભ — ઉતાવળ ટાળો, ધીમી પણ સારી પ્રગતિ મળશે.


♊ મિથુન — સંઘર્ષ પછી સફળતા. કારકિર્દી માટે શુભ દિવસ.


♋ કર્ક — કરેલા કાર્યના સારા પરિણામ મળશે. પોઝિટિવ રહો.


♌ સિંહ — અટવાયેલા કામ પૂર્ણ થશે. કોર્ટ કચેરીમાં લાભ.


♍ કન્યા — લાગણીય સંબંધોમાં સુખદ અનુભવ.


♎ તુલા — સવાર વ્યસ્ત, સાંજ આનંદમય. ઈચ્છિત પરિણામ મળશે.


♏ વૃશ્ચિક — ઉચ્ચ અભ્યાસ અને વિદેશ તક માટે શુભ.


♐ ધન — આધ્યાત્મિક ચિંતન, સત્સંગથી લાભ.


♑ મકર — વિલંબ પછી સફળતા, અંતરાય દૂર થશે.


♒ કુંભ — પોતાની સાથે સમય વિતાવી શકશો, આનંદદાયક દિવસ.


♓ મીન — પ્રગતિના નવા દરવાજા ખુલે, અંતરાય દૂર થશે.                                                                                                                   

ટિપ્પણીઓ