📿✨ પંચાંગ – સુવિચાર ✨📿
😊💭 બીજાને સુખી કરવાની ભાવના રાખનારો કોઈ દિવસ દુઃખી થતો નથી ! 🤍✨
💚 હેલ્થ ટીપ્સ 💊
🥣 માખણ + મધ + ખડી સાકર ખાવાથી 👉 મરડો મટે છે.
📅 આજનો દિવસ
૨૯ ડિસેમ્બર ૨૦૨૫, સોમવાર
🗓️ વિક્રમ સંવત ૨૦૮૨
🕉️ તિથિ — પોષ સુદ નોમ
🌟 દિન મહીમા
▪️ શ્રીહરિ નવમી
▪️ જૈન શાંતિનાથ કે.જ્ઞાન
▪️ બુધ ધનમાં — ०૭:૨૪
▪️ પંચક ઉતરે — ૦૭:૪૨
▪️ રવિયોગ — ०૭:૪૨ થી
▪️ કુમારયોગ — १०:१३ થી ३०:०५
🌅 સૂર્યોદય — ૭:૧૨ (મુંબઈ)
🌇 સૂર્યાસ્ત — ૬:૦૯ (મુંબઈ)
⏳ રાહુકાળ — ૮:૩૪ થી ૯:૫૬
🌙 ચંદ્ર — મીન ➜ મેષ (૭:૪૦ બાદ)
👶 આજે જન્મેલા બાળકની રાશિ
૭:૪૦ સુધી — મીન
ત્યારબાદ — મેષ
✨ નક્ષત્ર — રેવતી ➜ અશ્વિની (૭:૪૦)
🧭 ચંદ્ર વાસ — ઉત્તર ➜ પૂર્વ (૭:૪૦)
૭:૪૦ સુધી — પશ્ચિમ-ઉત્તર સુખદાયક
પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક
ત્યારબાદ — ઉત્તર-પૂર્વ સુખદાયક
દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ
🕰️ દિવસનાં ચોઘડિયા
💠 અમૃત — ૭:૧૨ – ૮:૩૪
💠 શુભ — ૯:૫૬ – ૧૧:૧૮
💠 ચલ — ૧૪:૦૩ – ૧૫:૨૫
💠 લાભ — ૧૫:૨૫ – ૧૬:૪૭
💠 અમૃત — ૧૬:૪૭ – ૧૮:૦૯
🌙 રાત્રીનાં ચોઘડિયા
💠 ચલ — ૧૮:૦૯ – ૧૯:૪૭
💠 લાભ — ૨૩:૦૩ – ૨૪:૪૧
💠 શુભ — ૨૬:૧૯ – ૨૭:૫૭
💠 અમૃત — ૨៧:૫૭ – ૨૯:૩૫
💠 ચલ — ૨૯:૩૫ – ૩૧:૧૨
🔮 રાશિફળ — આજનું ભવિષ્ય
♈ મેષ — લાગણીસભર દિવસ, સંબંધોમાં સુખદ અનુભવ 🙂
♉ વૃષભ — આંતરિક સંવાદથી ઉકેલ મળે 😇
♊ મિથુન — કાર્યમાં થોડી રુકાવટ, બુદ્ધિપૂર્વક ઉકેલ 🔎
♋ કર્ક — નોકરી-ધંધામાં સ્થિરતા 📈
♌ સિંહ — અવરોધો દૂર થઈ પ્રગતિ 🙌
♍ કન્યા — પરિસ્થિતિ અનુકૂલ, સારો દિવસ 🙂
♎ તુલા — દાંપત્ય અને ભાગીદારીમાં સફળતા ❤️
♏ વૃશ્ચિક — મનમાં દ્વિધા રહી શકે 🤔
♐ ધન — લગ્નયોગ્ય માટે શુભ સમાચાર 💍
♑ મકર — નવી ખરીદી, આનંદસભર દિવસ 🛍️
♒ કુંભ — વેપારી અને નોકરીવર્ગ માટે ઉત્તમ 👍
♓ મીન — પરિવાર સાથે આનંદ, વાણીથી પ્રભાવિત કરી શકો 🗣️✨

ટિપ્પણીઓ