📿✨ પંચાંગ – સુવિચાર ✨📿
😊💭
પોતાની જિંદગીમાં બધા એટલા મશગૂલ થઈ ગયા છીએ કે
કોને ભૂલી ગયા છીએ એ પણ યાદ નથી…! ✨🤍
💚 હેલ્થ ટીપ્સ 💊
🌿 મરીનું ચૂર્ણ ધી અને સાકર સાથે લેવાથી
👉 ચક્કર આવવાનું બંધ થાય છે.
📅 આજનો દિવસ
🗓️ ૨૮ ડિસેમ્બર ૨૦૨૫, રવિવાર
🕉️ વિક્રમ સંવત ૨૦૮૨
🪔 તિથિ — પોષ સુદ આઠમ
🙏 દિન મહિમા
દુર્ગાષ્ટમી, શાકંભરી દેવી નવરાત્રી શરૂ, મન્વાદી, પંચક
સૂર્ય પુ.ષાઢા નક્ષત્રમાં ૩૦:૩૧ સુધી
રવિયોગ ૦૮:૪૪ થી ૩૦:૩૧ સુધી
🌅 સૂર્યોદય — ૭:૧૧ (મુંબઈ)
🌇 સૂર્યાસ્ત — ૬:૦૮ (મુંબઈ)
⏳ રાહુકાળ — ૧૬:૪૭ થી ૧૮:૦૯
🌙 ચંદ્ર — મીન
👶 આજે જન્મેલા બાળકની રાશિ — મીન
✨ નક્ષત્ર — ઉત્તરભાદ્રપદ, રેવતી (૮:૪૨)
🧭 ચંદ્ર વાસ — ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક
પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ 🚶♂️
⏰ દિવસના ચોઘડિયા
🚶♂️ ચલ — ૮:૩૪ થી ૯:૫૬
💰 લાભ — ૯:૫૬ થી ૧૧:૧૮
💧 અમૃત — ૧૧:૧૮ થી ૧૨:૪૦
🌸 શુભ — ૧૪:૦૨ થી ૧૫:૨૪
🌙 રાત્રીના ચોઘડિયા
🌸 શુભ — ૧૮:૦૯ થી ૧૯:૪૭
💧 અમૃત — ૧૯:૪૭ થી ૨૧:૨૫
🚶♂️ ચલ — ૨૧:૨૫ થી ૨૩:૦૨
💰 લાભ — ૨૬:૧૮ થી ૨૭:૫૬
🌸 શુભ — ૨૯:૩૪ થી ૩૧:૧૨
🔮 રાશિ ભવિષ્ય
♈ મેષ —
નાની નાની ખુશીઓ પ્રાપ્ત થશે, પરિવાર સાથે આનંદ માણશો, મુસાફરી શક્ય ✨ શુભ દિન
♉ વૃષભ —
વિચારોને અમલમાં મૂકી શકશો, ભાઈ-બાંધવ સુખદ રહેશે, રચનાત્મક કામ શક્ય 👍
♊ મિથુન —
કાર્યમાં નવી શરૂઆત અનુભવો, સૌમ્ય વાણીથી અટકેલા કામ પૂર્ણ થાશે 🌟
♋ કર્ક —
અનઉકેલ પ્રશ્નોના જવાબ મળશે, દરેક મોરચે પ્રગતિ 👌
♌ સિંહ —
અહંકાર ટાળો, વાદ-વિવાદથી દૂર રહો, મધ્યમ દિવસ ⚖️
♍ કન્યા —
સગા-સ્નેહીનો સહકાર મળશે, આગળ વધવાની તક મળશે 😊
♎ તુલા —
સ્ત્રીવર્ગ પોતાની પ્રતિભા બતાવી શકશે, નોકરીવર્ગને પ્રગતિ 👩💼✨
♏ વૃશ્ચિક —
યોગ્ય સમયે યોગ્ય નિર્ણય, ભાગ્ય સાથ આપશે 🍀
♐ ધન —
વિચારેલી બાબતો પૂર્ણ થતી દેખાશે, સારા સમાચાર પ્રાપ્ત 📩
♑ મકર —
સામાજિક પ્રગતિ, યશ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે 🏅
♒ કુંભ —
ખાવા-પીવામાં સંયમ રાખો, તબિયતની કાળજી લો ⚕️
♓ મીન —
વિદ્યાર્થીઓને એકાગ્રતા મળશે, સંતાન સુખ, પરિવાર સાથે આનંદ ✨

ટિપ્પણીઓ