23 ડિસેમ્બર રાશિફળ: આજે કોની રાશિ બદલશે ભાગ્ય? 2️⃣ આજનું રાશિફળ 23 ડિસેમ્બર: ધન, નોકરી અને પ્રેમમાં મોટા સંકેત
📿✨ પંચાંગ – સુવિચાર ✨📿
🧠💭
દિલમાં વસી ગયેલી નફરતને ભૂલી જવી
એ પણ એક સ્વચ્છતા અભિયાન છે..! 🌿🕊️
💚 હેલ્થ ટીપ્સ
👀🌹
દરરોજ સવાર-સાંજ ગુલાબ જળના ટીપાં આંખોમાં નાંખવાથી
👉 આંખોની લાલાશ દૂર થાય છે.
📅 આજનો દિવસ
🗓️ ૨૩ ડિસેમ્બર ૨૦૨૫
📆 મંગળવાર
📜 વિક્રમ સંવત ૨૦૮૨
🔸 તિથિ – પોષ સુદ ત્રીજ
✨ દિન મહિમા ✨
🔱 અંગારકી વિનાયક ચતુર્થી
🌞 અયન કરિદિન
⭐ રવિયોગ – ૩૧:૦૮
⚠️ વિષ્ટી – ૨૪:૪૬ થી
🎉 શ્રીગોકુલનાથજી ઉત્સવ – વેરાવળ
🙏 ગોપેશ્વરલાલજી – નાથદ્વારા
🌾 કિસાન દિવસ
🌅 સૂર્યોદય – ૭:૦૯ (મુંબઈ)
🌇 સૂર્યાસ્ત – ૬:૦૫ (મુંબઈ)
⏰ રાહુ કાળ – ૧૫:૨૨ થી ૧૬:૪૪
🌙 ચંદ્ર – મકર
👶 આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.
⭐ નક્ષત્ર – શ્રાવણ
🧭 ચંદ્ર વાસ – દક્ષિણ
➡️ પૂર્વ-દક્ષિણ સુખદાયક
⬅️ પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ
🕰️ દિવસનાં ચોઘડિયા
🔹 ચલઃ ૯:૫૪ – ૧૧:૧૬
🔹 લાભઃ ૧૧:૧૬ – ૧૨:૩૮
🔹 અમૃતઃ ૧૨:૩૮ – ૧૩:૫૯
🌙 રાત્રીનાં ચોઘડિયા
🔹 લાભઃ ૧૯:૪૪ – ૨૧:૨૨
🔹 શુભઃ ૨૨:૫૯ – ૨૪:૩૮
🔹 અમૃતઃ ૨૪:૩૮ – ૨૬:૧૬
🔹 ચલઃ ૨૬:૧૬ – ૨૭:૫૪
♈ રાશી ભવિષ્ય ♈
♈ મેષ (અ, લ, ઇ)
👉 વિચારોનું આદાન-પ્રદાન, મનોમંથન અને નવી યોજના માટે અનુકૂળ દિવસ.
♉ વૃષભ (બ, વ, ઉ)
👉 ઈશ્વરી સહાય મળશે, ધાર્યા કામ સિદ્ધ થશે, નાનો પ્રવાસ શક્ય.
♊ મિથુન (ક, છ, ઘ)
👉 પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવશે, મિત્રોની મદદ મળશે.
♋ કર્ક (ડ, હ)
👉 સંયુક્ત સાહસોમાં સફળતા, વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમાચાર.
♌ સિંહ (મ, ટ)
👉 મનને થોડી અશાંતિ, સંબંધોમાં સમજૂતી જરૂરી, સકારાત્મક રહો.
♍ કન્યા (પ, ઠ, ણ)
👉 ઉચ્ચ અભ્યાસ અને વિદેશ વિષયક વિચાર, દિવસ મધ્યમ.
♎ તુલા (ર, ત)
👉 ભૌતિક સુખ-સગવડ, પ્રગતિ અને નવી વસ્તુ ખરીદીનો યોગ.
♏ વૃશ્ચિક (ન, ય)
👉 ભાઈ-બહેનનો સહકાર, મિત્રોથી કાર્ય સિદ્ધિ.
♐ ધન (ભ, ફ, ધ, ઢ)
👉 સામાજિક-કૌટુંબિક કાર્યોમાં સફળતા, દિવસ શુભ.
♑ મકર (ખ, જ)
👉 આત્મમંથનનો દિવસ, એકાંતથી લાભ મળશે.
♒ કુંભ (ગ, શ, સ, ષ)
👉 વાણી અને વર્તનમાં સંયમ રાખવો, દિવસ મધ્યમ.
♓ મીન (દ, ચ, ઝ, થ)
👉 મિત્રોની સાથે આનંદ, અણધાર્યા લાભ અને ખુશીનો માહોલ. 😊🌸

ટિપ્પણીઓ