📿✨ પંચાંગ – સુવિચાર ✨📿
🙏 આપણું ધાર્યું થાય તો ‘હરિ કૃપા’
🙏 અને આપણું ધાર્યું ન થાય તો ‘હરિ ઇચ્છા’
💚 હેલ્થ ટીપ્સ
🍋 લીંબુનો રસ કાઢી નાકમાં પીચકારી વડે નાંખવાથી
👉 નસકોરીનું દર્દ કાયમ માટે દૂર થાય છે.
📅 આજનો દિવસ
🗓️ ૧૮ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવાર
📖 વિક્રમ સંવત ૨૦૮૨
🔔 તિથિ – માગશર વદ ચૌદસ
🌺 દિન મહિમા
🔱 શિવરાત્રી
🙏 જૈન શિતલનાથ કે. જ્ઞાન
⚠️ વિછુંડો (વિષ્ટી) – ૧૫ઃ૪૮ સુધી
✨ સ્થિરયોગ – ૨૦ઃ૦૭ થી ૨૯ઃ૦૦
🌞 સૂર્યોદય – ૦૭:૦૬ (મુંબઈ)
🌇 સૂર્યાસ્ત – ૧૮:૦૩ (મુંબઈ)
⛔ રાહુ કાળ – ૧૩:૫૭ થી ૧૫:૧૯
🌙 ચંદ્ર – વૃશ્ચિક
👶 આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.
⭐ નક્ષત્ર – અનુરાધા, જયેષ્ઠા (૨૦:૦૫)
🧭 ચંદ્ર વાસ – ઉત્તર
✈️ પશ્ચિમ-ઉત્તર પ્રવાસ સુખદાયક
⚠️ પૂર્વ-દક્ષિણ પ્રવાસ કષ્ટદાયક
⏰ દિવસનાં ચોઘડિયા
✅ શુભ – ૦૭:૦૭ થી ૦૮:૨૯
➡️ ચલ – ૧૧:૧૩ થી ૧૨:૩૫
💰 લાભ – ૧૨:૩૫ થી ૧૩:૫૭
✅ શુભ – ૧૬:૪૧ થી ૧૮:૦૪
🌙 રાત્રીનાં ચોઘડિયા
🍯 અમૃત – ૧૮:૦૪ થી ૧૯:૪૨
➡️ ચલ – ૧૯:૪૨ થી ૨૧:૨૦
💰 લાભ – ૨૪:૩૫ થી ૨૬:૧૩
✅ શુભ – ૨૭:૫૧ થી ૨૯:૨૯
🍯 અમૃત – ૨૯:૨૯ થી ૩૧:૦૭
♈ રાશી ભવિષ્ય ♓
♈ મેષ (અ, લ, ઇ)
અંગત જીવન સારું રહેશે, વિચારોમાં સકારાત્મક ફેરફાર, શુભ દિન.
♉ વૃષભ (બ, વ, ઉ)
વિવાહયોગ્ય માટે સારા સમાચાર, દાંપત્યજીવન સુખદ, પરિવાર સાથે આનંદ.
♊ મિથુન (ક, છ, ઘ)
ભાગીદારીમાં લાભ, જાહેર જીવનમાં પ્રગતિ, દિવસ શુભ.
♋ કર્ક (ડ, હ)
વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય, વિદેશ યોગ, યોગ્ય નિર્ણય લઈ શકશો.
♌ સિંહ (મ, ટ)
નવી ખરીદી, સુખ-સગવડ, મિત્રોને મદદરૂપ બનશો.
♍ કન્યા (પ, ઠ, ણ)
યોજનાબદ્ધ કાર્યથી લાભ, સાહસથી સફળતા, રચનાત્મક કાર્ય.
♎ તુલા (ર, ત)
આવક-જાવક પર ધ્યાન, મનમાં સંતોષ, શુભ દિન.
♏ વૃશ્ચિક (ન, ય)
વ્યક્તિત્વ વિકાસ, નવી પ્રતિભા, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત.
♐ ધન (ભ, ફ, ધ, ઢ)
વિવાદથી દૂર રહો, મિત્રો સાથે મતભેદ ઉકેલો.
♑ મકર (ખ, જ)
આકસ્મિક લાભ, મુસાફરી યોગ, દોડધામ રહેશે.
♒ કુંભ (ગ, શ, સ, ષ)
વેપારમાં લાભ, નોકરીયાત માટે પ્રગતિની તક.
♓ મીન (દ, ચ, ઝ, થ)
નસીબ સાથ આપશે, નવી તક મળશે, મહેનત જરૂરી.
🙏 શુભ દિવસની શુભકામનાઓ 🌸*

ટિપ્પણીઓ