જય શ્રી કૃષ્ણા, આજ ના વીડિયો માં આપણે બ્લોગ્સ કેવી રીતે બનાવાય છે તે ચિખવાના છીએ, અગાઉ ના વીડિયો માં આપણે બ્લોગ્સ વિશે માહિતી મેળવી હતી કે બ્લોગ્સ શું છે, તેમાં કેટલા પૈસા મળે છે, તેમાં પોસ્ટ કઈ રીતે બનાવવા માં આવે છે,
વીડિયો છરું કરતા પહેલા ચેનલ માં નવા હોઈ તો વીડિયો ને લાઈક કરજો, ચેનલ ને સબ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારો નવો વીડિયો તમે જોઈ શકો, અને તમે હજી પણ બ્લોગ્સ વિશે જાણતા નો હોઈ તો આ પહેલા નો બ્લોગ વિશે વીડિયો અવશ્ય જોઈ લેજો, જેથી બ્લોગ્સ અને વેબ સાઈટ વિશે માહિતી મળી રહેશે.
બ્લોગ્સ બનાવવા માટે પહેલા ગૂગલ બ્રાવજર ખોલી નાખવું, પશી તેમાં blogger ટાઇપ કરી ને ચર્ચ કરવું, બ્રાઉઝર ખોલતા થોડીક વાર લાગી શકે છે.
જેમાં બ્લોગર ની પહેલી સાઈટ આવે છે તેને ખોલવી, જો તમારે નવું દેસ બોડ ખુલશે, મારે પહેલે થી એકાઉન્ટ હોવાથી ડાયરેક્ટ ખુલી ગયું છે, પણ તમારે આવું નહિ થાય,
સૌંવ પ્રથમ બ્લોગ્સ માં તમારે જે નામ રાખવું હોઈ તે લખવાનુ છે, પશી સેવ પર ક્લિક કરવાનું રહેશે,
પછી બીજા નબર માં પહેલા જે નામ લખું એજ લખવું, જો નામ કોઈ એ પહેલેથી રાખ્યું હોઈ તો એકાદ બે અક્ષર નો ફેરફાર કરવાનો છે. જો નામ અવેલેબલ ન હોય તો એકાદો અક્ષર આંકડાનો પણ નાખી શકાય છે.
પશી સેવ પર ક્લિક કરશો એટલે તમારું બ્લોગ એકાઉન્ટ ખુલી જશે, અને બ્લોગ્સ માં આ એકાઉન્ટ બની જસે,
હવે બ્લોગ્સ ખુલતા જ નવો બ્લોગ્સ માં આપણને પહેલા પોસ્ટ નો બટન હોઈ છે, જ્યાં થી આપણે બ્લોગ્સ પોસ્ટ લખવા ની હોઈ છે,
બીજા નબર નું બટન પર આપણે બ્લોગ્સ પોસ્ટ પર કેટલા વિવ જોયાની સંખ્યા બતાવે છે
ચોથા નબર ના બટન પર અરનિંગ એટલે કે જે પૈસા મળે તે બતાવે છે.
પશી થીમ્સ,પેજ અને લાસ્ટ માં સાઈટ ના vive બટન આવે છે જે આપણી સાઈટ કેવી દેખાય છે.
તો આઈ હોપ તમે બ્લોગ્સ બનાવતા આવડી ગયું હસે, હવે નવા વીડિયો માં બ્લોગ્સ પર પોસ્ટ કેવી રીતે બનાવાય તે જાણીશું.
0 ટિપ્પણીઓ