google.com, newstruggle : ઑગસ્ટ 2024

બુધવાર, 28 ઑગસ્ટ, 2024

ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી

 ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ ૨૪.૩૬ ઈંચ એટલે કે, ૬૮.૯૮ ટકા વરસાદ વરસી ગયો છે.

 જેની સામે અમદાવાદ શહેરમાં વરસાદની મોટી ઘટ જોવા મળે છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૭.૪ ઈંચ એટલે કે, પર ટકા વરસાદ થયો છે. 

આમ રાજ્યમાં પડેલા કુલ વરસાદની સરખામણીએ અમદાવાદમાં સરેરાશ ૩૦ ટકા જેટલો ઓછો વરસાદ થયો છે. 

અમદાવાદ જિલ્લામાં સરેરાશ ૧૨.૭ ઈંચ એટલે કે, ૪૬.૮૬ ટકા વરસાદ થયો છે. બીજી તરફ રાજ્યનાં ૪૭ તાલુકા એવા છે કે, જ્યાં ૪૦ ટકાથી પણ ઓછો વરસાદ થયો છે.

 રાજ્યના વરસાદની સરેરાશ અને ઓછો વરસાદ ધરાવતાં તાલુકાની સ્થિતિ વચ્ચે ઘણો તફાવત છે.

બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં ૨૮ જેટલા એવા તાલુકા છે કે, જ્યાં ૧૦૦ ટકા કરતાં પણ વધુ વરસાદ ખાબકી ગયો છે. 

આ વખતે સમગ્ર રાજ્યની ચિત્ર પર નજર કરવામાં આવે તો ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ કચ્છ ઝોનમાં ૮૬.૬૮ ટકા વરસાદ થયો છે.

 એ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૮૨.૨૪ ટકા અને સૌરાષ્ટ્રમાં ૭૮.૦૯ ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં હજુ ૫૦.૯૮ ટકા અને મધ્ય ગુજરાતમાં ૪૮.૯૭ ટકા જ વરસાદ થયો છે.

ગુરુવાર, 1 ઑગસ્ટ, 2024

નાની કાશી' તરીકે ઓળખાતું શ્રી અગિયાર રુદ્રી મંદિર

 રિયાણા કૈથનું આવેલું આ મંદિર ભગવાન કૃષ્ણે બનાવડાવ્યું હતું અને અહીં અગિયાર (ગ્યારહ) રુદ્રની સ્થાપના કરી હતી. આથી આ મંદિર શ્રી અગિયાર રુદ્રી દેવની ઓળખાય છે. ભારતનું આ પાટિયું છે, જ્યાં એક જ જગ અગિયાર રૂદ્ર બિરાજમાન છે.



કહેવાય છે કે કુરુક્ષેત્રનામાં કૌરવો અને પાંડવોના પક્ષો અક્ષરો સૈનિકો મૃત્યુ પામેલા હતા. જ્યારે યુદ્ધનો અંત આવ્યો ત્યારે આ સૈનિક આત્માની શાંતિ અને મુક્તિ માટે ભગવાન કૃષ્ણે આ મંદિરની અહીં અગિયાર 6 પવિત્ર યાત્રા રુદ્રની પણ સ્થાપના કરી તે સાથે પાંડવોને પરિવારના સભ્યોના પાપમાંથી મુક્ત અપરણ માટે પણ ભગવાન કૃષ્ણે આ મંદિરમાં તેમની પૂજા પવિત્રાવી. તદુપરાંત, શ્રી કૃષ્ણે અહીં નવ કુંડની પણ સ્થાપના કરી હતી.


જો કે સૈકાં જૂનાં આ ટેમ્પરનું ક્રેનર પુનઃનિર્માણ થયું હોવા છતાં શ્રી કૃષ્ણે બનાવડાવદ્દીન બનાવ્યું છે અને સ્થાપિત અગયર રુદ્ર આજે યથાવત્ છે. મંદિરમાં સ્થાપિત આ રૂદ્રો વિલોહિત, શાસ્તા, કપાલી, પિંગલ, અજપાદ, અહિબરુખ્ય, પણમ, વિરુપાક્ષ, ચંડ, ભવ અને શંભુ છે. લગભગ ચાર એકરમાં પથરાઈ આ મંદિરના પ્રીંગણમાં રામ દરબાર, માતા દુર્ગા, વંશોદેવી, રાધા-કૃષ્ણ, મહાકાળી માતાજી અને નવગ્રહ મંદિર પણ છે.


અહીં એક પ્રાચીન લોકો પણ છે, જ્યાં ભાવિક ભક્તો વિવિધ લોકો ભગવાન શિવના પ્રદર્શન કરે છે. મંદિરમાં ભગવાન શિવની એક પ્રતિમા છે અને રથમાં અર્જુન ગીતોપદેશ આપી રહેલા ભગવાન શ્રીકૃષ્ણનું ભીંતચિત્ર પણ જોવા મળે છે. કૈથલની સ્થાપના પાંડવોમાં સૌથી મોટા યુધિષ્ઠિરે કરાવી હતી. મૂળ તો કૈથલનું નામ કપિસ્થલા હતું જે પછીથી અપભ્રંશ થઈને કૈથલ બન્યું. અગિયાર રુદ્રોની ઉત્પત્તિ કાશીમાં થઇ હતી. ઋષિ કશ્યપે વરદાન માગતાં ભગવાન શિવે અગિયાર રુદ્રો રૂપે સુરભિ ગાયના પેટે જન્મ લીધો હતો. કાશીમાં અગિયાર રુદ્રોની ઉત્પત્તિ પછી શ્રી કૃષ્ણે કૈથલમાં આ અગિયાર રુદ્રોની સ્થાપના કરી હોવાથી કૈથલને 'નાની કાશી' તરીકે પણ ઓળખવામાં આવે છે.


કેવી રીતે કરશો?


કૈથલનું નજીકનું સ્થાન 120 કિ.ના અંતરે છે. તે 19 સાથે દિલ્હીના ઇન્ટરનેશનલ3 અહીંથી લગભગ 190.ભી. દૂર છે.


# કૈથલનું સ્ટેશન સ્ટેશન ટેલિથી માત્ર એક કિ.મી. અંતરે છે. અહીંથી લગભગ તમામ મુખ્ય શહેરો માટે ટ્રેનો આવે છે.


• બસમાર્ગે પણ કૈથલ હરિયાણા અને તમામ મુખ્ય મહાનગરો સાથે જોઈતું છે.


અહીં મહાશિવ અને શ્રવણ સંપૂર્ણ ગણાય છે. આ દરમિયાન દેશભરમાંથી કલેક્ટરો ભગવાન શિવના અગિયાર રુદ્ર રૂપના પ્રદર્શન કરે છે. પ્રાચીન માન્યતા પદ્ધતિ અહીં અગિયાર રુદ્રોનો અલગથી અભિપ્રાય પણ થાય છે.

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ ત્રણ બાળકનાં મોત, મૃત્યુઆંક ૫૬, ચાંદી પૂરા વાયરસ ના ઉપડેટ ન્યૂઝ

 વ્યક્તિ શંકાસ્પદ ચંડીપુરા વાયરસના વધુ બે કેસ સાથે કુલ ૧૩૩ કેસ નોંધાયા છે જ્યારે વધુ ત્રણ બાળકોના મોત થયા છે, આ સાથે જ શંકાસ્પદ કુલ ૫૬ બાળકોના મોર બની રહ્યા છે. રાજ્ય દાવા પ્રમાણે કન્ફર્મ ક્લા૨ા૨ ૯૮ એન્ફેકેફેલાઈટિસના ૪૭ પોઝિટીવ કેસ આવ્યા છે એટલે કે લેબોરેટરી રિપોર્ટ બાદ કેસફર્મ બને છે. છેલ્લા ૨૪ કલાકમાં એકેય પોઝિટીવ કેસ નોંધાયો નથી.


રાજ્યમાં હવે સુધી પંચમહા ૭, અમદાવાદમાં છેલ્લા કેટલાક રિપોર્ટ્સ સામે આવ્યા છે, એ જ રીતે સાબરકાંઠામાં ૬, અરવલ્લ કોંગ્રેસ ૩, કૃપાસાણામાં ૪, સુરેન્દ્રનગરમાં ૩,

સુખમાં અને દાહોદમાં બે કેસ નોંધાયા હતા. માત્ર દાવા પ્રમાણે પ્રતિસ્પર્ધી અને શંકાસ્પદ કેસોમંડળ તેની આસપાસના વિસ્તારો ૪૩,૪૧૪ હોમ સર્વર્સની સરકારની કરાઈ છે, 

૫.૧ લાખ કાચા હોમ મેલેથિયોન પ્રોજેક્ટની ગોઠવણ છે જ્યારે ૧.૨૭ લાખ કા હોમચામાં સ્પ્રેઈંગ બિઝનેસ કરાઈ છે. 

૨૪ હરિયાળીથી વધુ શાળામાં મેલેથિયો પ્રોજેક્ટથી ડસ્ટિંગ ૪ હવાઈથી વધુ શાળામાં સ્પ્રેઈગ, ૨૯ હવાઈ આંગણવાડીમાં અને છંટકાવ વિગતો છે. રાજ્યમાં રાજ્યના એન્કેફેલાઈટિસ ૨૮ દર્દીઓને દાખલ કરવામાં આવે છે જ્યારે ૪૯ બંદૂક સાજાની ગંભીર સ્થિતિ આપવામાં આવી છે.