આજનું રાશિફળ: આજે તમારું ભાગ્ય શું કહે છે? | Today Horoscope Gujarati

 📅 *પંચાંગ – સુવિચાર* ✨ 

💭 *સુવિચાર:* 

જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી, સફળતા 

તેની દાસી બને છે. 💪🌟 

--- 


🩺 *હેલ્થ ટીપ્સ:* 

અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી, મસળી ગાળી તેનું પાણી પીવાથી મેલેરીયાના તાવમાં આવતી ઊલટીમાં રાહત મળે છે. 🌿💧 

--- 

📆 *આજનો દિવસ:* 

👉 ૩૧ માર્ચ ૨૦૨૬, મંગળવાર 

👉 વિક્રમ સંવત ૨૦૮૨ 

🪔 *તિથિ:* ચૈત્ર સુદ તેરસ 

--- 

🌼 *દિન મહીમા:* 

શ્રી મહાવીર સ્વામી જયંતિ 🙏 

મુરલીધરજી ઉત્સવ – કાશી 

રવિયોગ ૧૫:૨૨ સુધી, પુનઃ આરંભ ૨૦:૧૦ 

નૃસિંહ ડોલોત્સવ 

યોગીજી મહારાજ દિક્ષા દિન – વડતાલ 

સંત રણછોડદાસજી બાપૂ પુણ્યતિથિ 

સૂર્ય રેવતીમાં ૨૦:૧૦ 

--- 

🌅 *સૂર્યોદય:* ૦૬:૩૪ (મુંબઈ) 

🌇 *સૂર્યાસ્ત:* ૦૬:૫૦ (મુંબઈ) 

⛔ *રાહુ કાળ:* ૧૫:૪૭ થી ૧૭:૧૯ 

--- 

🌙 *ચંદ્ર સ્થિતિ:* 

સિંહ → કન્યા (૨૧:૩૧ પછી) 

⭐ *નક્ષત્ર:* 

પૂર્વાફાલ્ગુની → ઉત્તરાફાલ્ગુની (૧૫:૧૯ પછી) 

--- 

🧭 *ચંદ્ર વાસ:* 

પૂર્વ → દક્ષિણ (૨૧:૩૧ પછી ફેરફાર) 

--- 

⏰ *દિવસના ચોઘડિયા:* 

ચલ: ૦૯:૩૯ – ૧૧:૧૧ 

લાભ: ૧૧:૧૧ – ૧૨:૪૩ 

અમૃત: ૧૨:૪૩ – ૧૪:૧૫ 

🌙 *રાત્રિના ચોઘડિયા:* 

લાભ: ૨૦:૧૯ – ૨૧:૪૭ 

શુભ: ૨૩:૧૪ – ૨૪:૪૨ 

અમૃત: ૨૪:૪૨ – ૨૬:૧૦ 

ચલ: ૨૬:૧૦ – ૨૭:૩૮ 

--- 

🔮 *રાશિ ભવિષ્ય:* 

♈ *મેષ:* આવક મધ્યમ, અચાનક લાભ, પ્રગતિ શક્ય. 

♉ *વૃષભ:* નોકરીમાં લાભ, આગળ વધવાની તક. 

♊ *મિથુન:* નસીબ સાથ આપે, મિત્રોની મદદ મળે. 

♋ *કર્ક:* માનસિક તણાવ, નેગેટિવ વિચારો ટાળો. 

♌ *સિંહ:* યશ-પ્રતિષ્ઠા મળે, સામાજિક પ્રગતિ. 

♍ *કન્યા:* આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી. 

♎ *તુલા:* પરિવાર સાથે આનંદ, પ્રશ્નો ઉકેલાય. 

♏ *વૃશ્ચિક:* નવા વિચારો, દિવસ આનંદમાં પસાર. 

♐ *ધન:* સંબંધોમાં સુખ, યાદગાર દિવસ. 

♑ *મકર:* આર્થિક બાબતમાં સાવચેતી રાખવી. 

♒ *કુંભ:* વ્યક્તિત્વ વિકાસ, સફળતા મળે. 

♓ *મીન:* ખર્ચ નિયંત્રિત રાખવો જરૂરી.


ટિપ્પણીઓ