🌞 *પંચાંગ - સુવિચાર* 🌞
💭 *સુવિચાર:*
દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ,
પણ દિલમાં શું હતું એ જોવાનું હોય છે ❤️
━━━━━━━━━━━━━━━
🏥 *હેલ્થ ટીપ્સ*
👉 દોઢ થી બે તોલા મેથી રોજ ફાંકવાથી *વા મટે છે* 🌿
━━━━━━━━━━━━━━━
📅 *આજનો દિવસ*
🗓️ ૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર
📖 વિક્રમ સંવત ૨૦૮૨
📌 *તિથિ:* ચૈત્ર સુદ ત્રીજ
✨ *દિન મહીમા:*
મત્સ્ય જયંતિ 🐟
વિશ્વ વન દિન 🌳
જમશેદી નવરોઝ 🎉
ગણગૌરી / મનોરથ તૃતિયા 🙏
અરુંધતી વ્રત 💫
━━━━━━━━━━━━━━━
🌅 *સમય વિગત*
🌞 સૂર્યોદય: ૦૬:૪૩ (મુંબઈ)
🌇 સૂર્યાસ્ત: ૦૬:૪૮ (મુંબઈ)
⏰ રાહુકાળ: ૦૯:૪૪ થી ૧૧:૧૫
🌙 ચંદ્ર રાશિ: મેષ
⭐ નક્ષત્ર: અશ્વિની → ભરણી
━━━━━━━━━━━━━━━
⏰ *શુભ ચોઘડિયા*
✔ શુભ: ૦૮:૧૪ - ૦૯:૪૪
✔ ચલ: ૧૨:૪૬ - ૧૪:૧૬
✔ લાભ: ૧૪:૧૬ - ૧૫:૪૭
✔ અમૃત: ૧૫:૪૭ - ૧૭:૧૮
🔮 *રાશિફળ*
♈ મેષ: લાગણીસભર દિવસ ❤️
♉ વૃષભ: મનોમંથનથી માર્ગ મળશે 🤔
♊ મિથુન: બુદ્ધિથી કામ ઉકેલશો 🧠
♋ કર્ક: પ્રગતિનો દિવસ 📈
♌ સિંહ: સફળતા અને પ્રશંસા 👏
♍ કન્યા: પરિસ્થિતિ સુધરે 🙂
♎ તુલા: પરિવાર સાથે આનંદ 👨👩👧
♏ વૃશ્ચિક: નિર્ણયમાં મૂંઝવણ 😕
♐ ધન: શુભ સમાચાર મળી શકે 🎉
♑ મકર: ખરીદી અને આનંદ 🛍️
♒ કુંભ: સર્જનાત્મકતા વધે 🎨
♓ મીન: સામાજિક ખુશી 😊
📲 *આ મેસેજ શેર કરો અને શુભ દિવસની શરૂઆત કરો* 🙏

ટિપ્પણીઓ