🌞 *પંચાંગ - સુવિચાર* 🌞
💭 *સુવિચાર:*
આજે લોકો ભેગુ કરવા જીવે છે ને,
પહેલા લોકો ભેગુ રહેવા જીવતા હતા ! ❤️
━━━━━━━━━━━━━━━
🏥 *હેલ્થ ટીપ્સ*
👉 કડિયાતું ૨ ચમચી અને સાકર ૧.૫ ચમચી ફાંકવાથી *કમળો મટે છે* 🌿
━━━━━━━━━━━━━━━
📅 *આજનો દિવસ*
🗓️ ૨૨ માર્ચ ૨૦૨૬, રવિવાર
📖 વિક્રમ સંવત ૨૦૮૨
📌 *તિથિ:* ચૈત્ર સુદ ચોથ
✨ *દિન મહીમા:*
વિનાયક ચતુર્થી 🙏
વિશ્વ જળ દિન 🌊
દમનક ચતુર્થી 🌿
ચૈત્ર શક આરંભ 🎉
━━━━━━━━━━━━━━━
🌅 *સમય વિગત*
🌞 સૂર્યોદય: ૦૬:૪૨ (મુંબઈ)
🌇 સૂર્યાસ્ત: ૦૬:૪૮ (મુંબઈ)
⏰ રાહુકાળ: ૧૭:૧૮ થી ૧૮:૪૯
🌙 ચંદ્ર: મેષ → વૃષભ
⭐ નક્ષત્ર: ભરણી → કૃતિકા
━━━━━━━━━━━━━━━
⏰ *શુભ ચોઘડિયા*
✔ ચલ: ૦૮:૧૩ - ૦૯:૪૪
✔ લાભ: ૦૯:૪૪ - ૧૧:૧૫
✔ અમૃત: ૧૧:૧૫ - ૧૨:૪૫
✔ શુભ: ૧૪:૧૬ - ૧૫:૪૭
━━━━━━━━━━━━━━━
🔮 *રાશિફળ*
♈ મેષ: વિકાસ અને નવી તક 🚀
♉ વૃષભ: ખર્ચમાં સંયમ રાખવો 💰
♊ મિથુન: મિત્રોનો સહયોગ મળશે 🤝
♋ કર્ક: નોકરીમાં લાભ, વેપારમાં ધ્યાન ⚖️
♌ સિંહ: નવી તક અને ભાગ્ય સાથ આપે ✨
♍ કન્યા: મનમાં ઉથલપાથલ, સાંજ સારી 🌇
♎ તુલા: યશ અને પ્રતિષ્ઠા મળે 👑
♏ વૃશ્ચિક: તબિયતની કાળજી લો 🩺
♐ ધન: પ્રેમમાં પ્રગતિ 💖
♑ મકર: આનંદ અને સુખ સુવિધા 🏡
♒ કુંભ: નવા કાર્યમાં સફળતા 💡
♓ મીન: સારા પરિણામ અને શુભ દિવસ 🌟
━━━━━━━━━━━━━━━

ટિપ્પણીઓ