આજનું રાશિફળ: કઈ રાશિ પર રહેશે ભાગ્યની કૃપા? જાણો 12 રાશિનો આજનો દિવસ

🗓️ *પંચાંગ – સુવિચાર* 

💭 *સુવિચાર* 

“મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ?” 

– ગોનેજ 

🥗 *હેલ્થ ટીપ્સ* 

તરબૂચ મેટાબોલિઝમ વધારીને ફેટ બર્ન કરવામાં મદદરૂપ બને છે. 

📅 *આજનો દિવસ* 

*૧૭ માર્ચ ૨૦૨૬, મંગળવાર* 

*વિક્રમ સંવત ૨૦૮૨* 

* *તિથિ:* ફાગણ વદ તેરસ 

* *દિન મહીમા:* શ્રીરંગતેરસ, મધુક્રિષ્ના ત્રયોદશી 

* *યોગ:* વારુણી યોગ (૦૯:૨૪ થી) 

* *વિશેષ:* શિવરાત્રી, પંચક, વિષ્ટી (૦૯:૨૪ થી ૨૧:૦૦), મુ. શબેકદ્ર 

--- 

### 🌅 *સૂર્ય સમય (મુંબઈ)* 

* *સૂર્યોદય:* ૦૬:૪૬ 

* *સૂર્યાસ્ત:* ૦૬:૪૭ 

--- 

### ⏰ *રાહુ કાળ* 

૧૫:૪૭ થી ૧૭:૧૭ 

--- 

### 🌙 *ચંદ્ર માહિતી* 

* *રાશી:* કુંભ 

* *નક્ષત્ર:* શતભિષ 

* *ચંદ્ર વાસ:* પશ્ચિમ 

👉 દક્ષિણ-પશ્ચિમ તરફ પ્રવાસ શુભ 

👉 ઉત્તર-પૂર્વ તરફ પ્રવાસ કષ્ટદાયક 

--- 

### 🕰️ *દિવસના ચોઘડિયા* 

* ચલ: ૦૯:૪૭ – ૧૧:૧૭ 

* લાભ: ૧૧:૧૭ – ૧૨:૪૭ 

* અમૃત: ૧૨:૪૭ – ૧૪:૧૭ 

### 🌙 *રાત્રિના ચોઘડિયા* 

* લાભ: ૨૦:૧૭ – ૨૧:૪૭ 

* શુભ: ૨૩:૧૭ – ૨૪:૪૭ 

* અમૃત: ૨૪:૪૭ – ૨૬:૧૬ 

* ચલ: ૨૬:૧૬ – ૨૭:૪૬ 

--- 

## 🔮 *રાશિ ભવિષ્ય* 

*♈ મેષ (અ, લ, ઇ)* 

નકારાત્મક વિચારોથી દૂર રહો. દિવસ સામાન્ય રહેશે. 

*♉ વૃષભ (બ, વ, ઉ)* 

ધીમી પ્રગતિ છતાં કામમાં સફળતા મળશે. 

*♊ મિથુન (ક, છ, ઘ)* 

સંઘર્ષ પછી સફળતા. નોકરી/ધંધા માટે શુભ દિવસ. 

*♋ કર્ક (ડ, હ)* 

તમારા પ્રયત્નોનું સારો પરિણામ મળશે. પોઝિટિવ રહો. 

*♌ સિંહ (મ, ટ)* 

અટવાયેલા કામ પૂરા થશે. કોર્ટ-કચેરીમાં લાભ. 

*♍ કન્યા (પ, ઠ, ણ)* 

સંબંધોમાં મધુરતા. લાગણીઓ વ્યક્ત કરવા યોગ્ય સમય. 

*♎ તુલા (ર, ત)* 

સવાર વ્યસ્ત, સાંજ આનંદમય. ઈચ્છિત પરિણામ મળશે. 

*♏ વૃશ્ચિક (ન, ય)* 

ઉચ્ચ અભ્યાસ અને વિદેશ માટે શુભ તક. 

*♐ ધન (ભ, ફ, ધ, ઢ)* 

આધ્યાત્મિક વિચારોથી મન શાંત રહેશે. 

*♑ મકર (ખ, જ)* 

વિલંબ પછી સફળતા. અવરોધ દૂર થશે. 

*♒ કુંભ (ગ, શ, સ, ષ)* 

ખુદ સાથે સમય પસાર કરશો. મનન અને આનંદ મળશે. 

*♓ મીન (દ, ચ, ઝ, થ)* 

સવાર વ્યસ્ત, પરંતુ પ્રગતિના માર્ગ ખુલશે.


ટિપ્પણીઓ